વરસાદના મૌસમમાં દહીં ખાવું જોઈએ કે નહી?

Last Updated: સોમવાર, 20 ઑગસ્ટ 2018 (11:47 IST)
5. દાંત અને હાડકાઓની મજબૂતી 
દહીંનો સેવન દાંત અને હાડકાઓ માટે સારું હોય છે. આમ તો શરીર માટે બધા ડેયરી પ્રોડક્ટસ સારા હોય્ય છે પણ દહીંમાં કેલશિયમ અને ફાસફોરસની ઉચ્ચ માત્રા હોય છે જે દાંત અને હાડકાઓ માટે સારું હોય છે. 
 


આ પણ વાંચો :