દિવાળીમાં ખાઈ રહ્યા છો મિઠાઈ તો જાણો કંઈ મીઠાઈથી કેટલુ વજન વધશે.

Last Updated: સોમવાર, 5 નવેમ્બર 2018 (12:49 IST)
જો આ દિવાળી પર તમે ખૂબ મીઠાઈઓ ખાવાનો પ્લાન બનાવી રહ્યા છો પણ વજન વધવવાનો ભય પણ સતાવી રહ્યો છે. તો જાણી લો કંઈ મીઠાઈથી કેટલુ નુકશાન થશે. 

 
 


ગુલાબ જામુન કોણ પસંદ નથી કરતુ પણ જો તેના સ્વાદમાં ખોવાય જશો તો વજન સાથે સમજૂતી કરવી પડશે. ગુલાબ જામુનના એક પીસમાં 150 કૈલોરી હોય છે જે વજન વધારવા માટે પૂરતી છે. 
 


આ પણ વાંચો :