સાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે

આજકાલની વ્યસ્ત જીવન અને ખોટું ખાનપાનની ટેવના કારણે વધારેપણું મહિલાઓ ધીમે ધીમે કેલશિયમની ઉણપ થવા લાગી છે. જે મહિલાઓ તેમના બાળકોને લાંબા સમય સુધી બ્રેસ્ટફીડિંગ કરાવે છે તેમાં પણ કેલશિયમની ઉણપ જોવા મળે છે. બૉડીમાં કેલશિયમની ઉણપના કારણે હાડકાઓમાં દુખાવો થવા લાગે છે. આમ તો આજના આ સમયમાં દરેક કોઈને શરીરના કોઈના કોઈ ભાગમાં દુખાવાની શિકાયત સામાન્ય છે.આ પણ વાંચો :