જો તમને જોઈએ પાતળી કમર, તો દરરોજ ખાવું આ લાલ ફળ

મંગળવાર, 5 જૂન 2018 (05:33 IST)

Widgets Magazine

દરરોજ એક ખાવાથી કમરની ચરબી વધવાની શકયતા આશરે 21 ટકા ઓછી થઈ જાય છે. સફરજનમાં વિટામિન એ અને સી, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર બહુ હોય છે. 
આ એ પોષક તત્વ છે જે આરોગ્યયકારી બનાવે છે. તેમાં ભરપૂર માત્રામાં મળેલ એંટીઓક્સીડેંટસ છિપાયેલા છે. લાલ સફરજનની અન્ય પ્રજાતિ કરતા વધારે એંટી ઓક્સીડેંટ હોય છે. 
 
આ કારણે લાલ સફરજન કેંસર, શુગર, હૃદય રોગ અને પાર્કિસન અને અલ્જાઈમર જેવા મગજ રોગ સંબંધી સમસ્યાઓમાં ખૂબ લાભકારી રહે છે. 
લાલ સફરજનમાં રહેલ ફ્લોવોનાઈડ તત્વ એંટી ઓક્સીડેંટનો કામ કરે છે. આ શરીરની તોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે તેનાથી મગજની કોશિકાઓ સ્વસ્થ રહે છે. 
 
તેમાં પ્રોટીન-વિટામિનની સંતુલિત માત્રા અને કેલોરી ઓછી હોય છે જેનાથી આ હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક છે. 
હાઈ બ્લ્ડપ્રેશર કે કોઈ બીજી સમસ્યાના કારણે જે લોકો ઓછું મીઠુંનો સેવન કરે છે તેના માટે સફરજન સુરક્ષિત અને લાભકારી છે કારણકે સફરજનમાં સોડિયમની માત્રા નહી સમાન હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું

અમે બધા ઘરમાં ભોજન બનાવતા સમયે મસાલાના રૂપમાં કાળી મરીનો ઉપયોગ કરે છે. જેનાથી રસોઈ ...

news

જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન

આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે. મેટાબોલિજ્મ વધે છે તો જાડાપણું ઓછું ...

news

Weight Loss Tips - વજન ઓછુ કરવાની 8 ટિપ્સ

રાત્રે સૂતા પહેલા 15 ગ્રામ ત્રિફળા ચૂરણ ગરમ પાણીમાં પલાળીને મુકી દો. સવારે આ પાણીને ...

news

આ કારણથી કરો છો Sex તો હવે કહો ના...

આજકાલ સેકસને લાઈફનો મુખ્ય ભાગ માને છે... અને એને લઈને એક્સાઈટેડ પણ રહે છે. પણ તમને જણાવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine