આઠ કલાક ઉંઘ છે જરૂરી, નહીં તો થઈ શકે છે આ 5 નુકશાન

શુક્રવાર, 8 જૂન 2018 (06:44 IST)

Widgets Magazine

સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછા આઠ કલાકની જરૂરી છે, અ તો તમે બધા જાણતા જ હશો પણ જો તમે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ નહી લેતા તો તમને આરોગ્યના કયાં નુકશાન ઉઠાવવા પડી શકે છે, આ તમે નથા જાણતા, જાણો  5 નુકશાન, જે ઉંઘની કમીથી હોય છે. ALSO READ: ઘરેલુ ઉપાયો - ભીના મોજા પહેરીની સૂવાથી થાય છે ગજબના ફાયદા
 
1. જ્યારે અમે ઉંઘી રહ્યા હોય છે, તો અમારા શરીરમાં કેટલાક સકારાત્મક પરિવર્તન થાય છે જેનાથી અમારો વિકાસ, સુધારો, કોશિકાઓનો રિલેક્સ થવું અને માનસિક વિકસ વગેરે. પરંતુ પૂરતી ઉંઘ નથી લેવાથી તમને આ લાભ નહી મળતા. 
2. જો તમે પૂરતીં ઉંઘ નહી લો છો, તો એ તમારી માનસિક ક્ષમતા અને યાદશક્તિ માટે ખૂબ ખતરનાક સિદ્ધ હોય છે. તમારી યાદશક્તિ ઓછી થઈ જાય છે, હીં સુધી કે તમને ભૂલવાનો રોગ પણ થઈ શકે છે. 
 
3. તનાવ અને માનસિક સમસ્યાઓનો શિકાર હમેશા એ લોકો હોય છે, જે પૂરતીં ઉંઘ નહી લેતાં અને મગજને યોગ્ય આરામ નહી મળતું. 
 
4. ઉંઘ પૂરી ન થતાં પર શરીર અને મગજને પૂરી રીતે આરામ નહી મળતું, જેના કારણે શારીરિક દુખાવો, અકડન જેવી સમસ્યાઓ હોય છે. તે સિવાય માથાનો ભારે થવું , ચીડિયાપણું પણ સામાન્ય વાત છે. 
 
5. તમારું પાચન તંત્ર પર પણ ઓછી ઉંઘનો અસર પડે છે. જો તમે પૂરતીં ઉઘ નહી લેશો, તો પાચન શક્તિ નબળી થઈ જાય છે, જેના કારણે તમારું પેટ સાફ ન થતાં કે કબ્જની સમસ્યા પણ થઈ શકે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

કૉફી પીવો છો તો, ધ્યાન રાખો આ 7 જરૂરી સાવધાનીઓ

સવારે સવારે એનર્જી માટે તમે પણ ઘણા લોકો તેમનાઅ દિવસની શરૂઆત કૉફીથી કરતા હશો, પણ જો તમે ...

news

પુત્ર પ્રાપ્તિ માટે સો ટકા સરળ ઉપાય

પુત્ર હોય કે પુત્રી બંને ઈશ્વરનુ વરદાન છે. બંને બરાબરનુ મહત્વ ધરાવે છે. કોઈ ઓછુ કે વધુ ...

news

જો તમને જોઈએ પાતળી કમર, તો દરરોજ ખાવું આ લાલ ફળ

દરરોજ એક સફરજન ખાવાથી કમરની ચરબી વધવાની શકયતા આશરે 21 ટકા ઓછી થઈ જાય છે. સફરજનમાં વિટામિન ...

news

સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું

અમે બધા ઘરમાં ભોજન બનાવતા સમયે મસાલાના રૂપમાં કાળી મરીનો ઉપયોગ કરે છે. જેનાથી રસોઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine