શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (00:03 IST)

Weight loss: વજન ઓછુ કરવા માટે સારા છે આ 4 નેગેટિવ કૈલોરી ફુડ

1 સફરજન - સફરજનમાં પુષ્કળ ફાઈબર હોય છે અને એટલુ જ નહી આ કૈલોરી પણ ખૂબ લો છે. 100 ગ્રામ સફરજનથી આપણને 50 કૈલોરી મળે છે. તેમા  પેક્ટીન (pectin) હોય છે જે વજન ઓછુ કરવામાં ખૂબ સહાયક છે. આ ઉપરાંત તે  પાચન શક્તિ પણ સારી રાખે છે. 
 
 2. બ્રોકલી - બ્રોકલી પણ ફાઈબરનો સારો સોર્સ છે. તેના એક રીતે આપણે સુપરફુડ પણ કહી શકે છે. કારણ કે તેમા એંટીઓક્સીડેંટ અને ફાઈબર બંને થાય છે.  
 
3. તરબૂચ - તરબૂચમાં કૈલોરી ઓછી અને ફાઈબર વધુ હોય છે. આ જ કારણ છે કે તમારી બોડીને ડિટોક્સી ફાઈ કરી દે છે. આ ઉપરાંત તરબૂચમાં વિટામિન એ, આયરન કેલ્શિયમ્ક અને લાઈકોપિન હોય છે જે હાર્ટ માટે સારુ છે. આ પોષક તત્વ બ્લડ ફલોને વધારે છે અને ઈમ્યુનિટી પણ ઈંપૂર્વ કરે છે. 
 
 4 પાલક - પાલકમા વિટામિન કે અને એ હોય છે. આ ઉપરાંત તેમા બીજા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. પાલકમાં વર્તમાન ફ્લેવોનોઈડ્સ એટીઓક્સીડેંટનુ કામ કરે છે. આ રોગ પ્રતિરોધક ક્ષમતામાં વૃદ્ધિ કરવા ઉપરાંત દિલની બીમારીઓમાં પણ લાભકારી હોય છે. પાલકના રસમાં ગાજરનો રસ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે.