ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 29 સપ્ટેમ્બર 2019 (10:34 IST)

29 September World Heart Day: દિલને રાખવું છે આરોગ્યકારી તો ભૂલીને પણ ન ખાવો આ ફૂડ

જે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ નહી શકીએ. આથી આ બહુ જરૂરી છે કે અમે અમારું ખાવા-પીવાનો યોગ્ય ધ્યાન રાખીએ. આજ-કાલ અમે જે ખાઈ-પીએ છે એ પૂરી 
રીતે હૃદય માટે નુકશાનદાયક છે. ફાસ્ટ ફૂડ ખાવામાં વધારે સોડિયમ કે પછી દરરોજ તળેલું-શેકેલું અને ચટર-પટર ખાવાથી અમારા હૃદય ગંભીર રીતે ખામીઓ જોવા લાગે છે. 

 
1. પ્રોસેસ્ડ મીટ - પ્રોસેસ્ડ મીટમાં એવા હજારો તત્વ હોય છે જે મીટને ફ્રેશ બનાવવા માટે યૂજ કરાય છે. આ સૉલ્ટિંગ, સ્મોકિંગ ડાઈંગ અને કેનિંગ દ્વારા પસાર થાય છે,જે કે અમારા હૃદય માટે ઘણા નુકશાનકારી હોય છે. 
 
2. સૉફટ ડ્રિંક - એમાં કૃત્રિમ મિઠાસ હોય છે , જેનાથી મધુમેહનો ખતરો વધે છે અને દિલ માટે ખતરો વધે છે. 











3. માખણ- એને ખાવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં વૃદ્ધિ હોય છે જેનાથી દિલના સ્વાસ્થય માટે ખતરો હોય છે. 
 
4. સોયા સૉસ- સોયા સૉસમાં  બહુ વધારે મીઠું અને સોડિયમ શામેળ હોય છે જે હૃદયની સમસ્યાઓને જન્મ આપી શકે છે.