ટૉયલેટ ગયો હતો, અજગરે પકડ્યો પ્રાઈવેટ પાર્ટ... (વીડિયો)

શુક્રવાર, 3 નવેમ્બર 2017 (11:54 IST)

Widgets Magazine

બૈકિંગના ચાચોએંગસાઓ શહેરમાં રહેનારા 38 વર્ષના અટ્ટાપોર્ન બૂનમૈકચુએ જ્યારે બુધવારની સવારે ટોયલેટ ગયા તો અચાનક જોરથી દુ:ખાવો થયો. તેને નમીને જોયુ તો એક અજગરે તેમના લિંગને પોતાના ઝેરીલા દાંતોમાં જકડી લીધો હતુ આ જોઈને તે એકદમ ગભરાય ગયો અને બૂમો પાડીને પોતાની પત્ની અને પડોશીઓને મદદ માટે બોલાવ્યા. 
 
બૂનમૈકચુએએ બૈકોંક પોસ્ટને જણાવ્યુ કે એવુ લાગ્યુ કે જેવુ  કે કોઈએ મારુ લિંગ શરીરથી જુદુ કરી દીધુ હોય.  અજગરે તેને ખૂબ જ જોરથી ખેંચી રહ્યો હતો. 
 
પોસ્ટની માહિતી મુજબ અજગરે અટ્ટાપોર્નને જમીન પર પાડવાની કોશિશ કરી ત્યારે તેણે પોતાની મદદ માટે પત્ની અને પડોશીઓને બોલાવ્યા. 
 
અટ્ટાપોર્ને થાઈ ટીવીને જણાવ્યુ કે તેમની પત્નીએ અજગરથી છુટકારો મેળવવામાટે તેના ગળામાં દોરો બાંધ્યો જેથી તે પોતાના જબડા ખોલી નાખે. પછી ખૂબ મુશ્કેલીથી તેમણે અજગરના પકડથી આઝાદ કરાવી શકે. ત્યારબાદ ટૉયલેટને તોડવામાં આવ્યુ અને અજગરને બહાર કાઢવામાં આવ્યો. 
 
ચિત્ર સૌજન્ય - સોશિયલ મીડિયા.. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પૂ.મહંત સ્વામીએ હાથ પકડયો છે,હવે મારે કોઈ ચિંતા નથી - નરેન્દ્ર મોદી

વિશ્વ વંદનીય સંત વિભૂતિ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે ...

news

Brand India Food - ખિચડી કેમ બન્યુ હિન્દુસ્તાનનુ સૂપર ફુડ જાણો

મોરક્કોના જાણીતા ધુમક્કદ ઈબ્ન બતૂતાથી લઈને મુગલ બાદશાહ અકબરને ખિચડીનો સ્વાદ ખૂબ ભાવ્યો ...

news

દેવ દિવાળી - સૂર્યાસ્ત પછી આ મુહૂર્તમાં કરો દીપદાન, આખુ વર્ષ થશે ધન લાભ

કાર્તિક પૂર્ણિમા પર દેવ દીવાળીના દિવસે ગંગાના દરેક ઘાટ પર પુષ્કળ બધા દીવા પ્રગટાવવાની ...

news

ગુજરાત ચૂંટણીમાં પહેલા લેવલના ટેસ્ટમાં જ ફેલ થયા 3550 VVPAT મશીનો

ગુજરાતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનારા 3550 VVPAT (વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ) મશીનોને ખરાબ ...

Widgets Magazine