અમેરિકા : ફ્લોરિડાના હાઈ સ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થીની અંધાધુંધ ફાયરિંગ, 17 બાળકોના મોત

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (11:06 IST)

Widgets Magazine

અમેરિકા એકવાર ફરી ગોળીઓની ગડગડાહટથી કાંપી ઉઠ્યુ. અહી એક શાળામાં એક બંદૂકધારીએ કર્યુ. આ હુમલામાં 17 લોકોનો જીવ ગયો. ગોળીબાર દરમિયાન વિદ્યાર્થી ગભરાઈને બૂમાબૂમ કરવા લાગ્યા. તેમને પોતાના મિત્રો અને પરિવારના લોકોને સંદેશ મોકલવા શરૂ કરી દીધા. 
 
પાર્કલેંડની ઘટના 
 
ગોળીબારની આ ઘટના મિયામીથી લગભગ 72 કિલોમીટર ઉત્તરમાં પાર્કલેંડ માર્જરી સ્ટોનમૈન ડગલસ હાઈસ્કુલમાં બની. પોલીસ મુજબ ફાયરિંગ કરનારાનું નામ નિકોલસ ક્રૂઝ છે જે આ શાળાન્નો વિદ્યાર્થી રહી ચુક્યો છે. 

આરોપી સ્ટુડન્ટે ગુસ્સામા આવીને ફાયરિંગ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડાં દિવસો પહેલા જ તેની કુટેવ અને અયોગ્ય વર્તનના કારણે સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આરોપી સ્ટુડન્ટ સ્કૂલની દરકે ચીજથી સંપૂર્ણ માહિતગાર હતો. પોલીસે આરોપી સ્ટુડન્ટની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
 
ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે જણાવ્યું કે, તેમણે ફાયરિંગને લઇ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટના પર પીડિત પરિવારોને સાંત્વના આપી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમેરિકા : ફ્લોરિડા અંધાધુંધ ફાયરિંગ 17 બાળકોના મોત Florida-school 17-killed-and-former-suspect

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Exclusive - જાણો કોણ છે PNB કૌંભાંડના આરોપી અરબપતિ વેપારી નીરવ મોદી

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી 48 વર્ષીય નીરવ મોદી દુનિયાની ડાયમંડ કેપિટલ કહેવાતા ...

news

ગિફટ સિટી ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે ગિફટ સિટી હવે ઝડપભેર ફાયનાન્સિયલ ...

news

જખૌ પાસેથી 7 પાકિસ્તાની ઘૂસણખોરો બોટ સાથે કોસ્ટગાર્ડના હાથે ઝડપાયાં

કચ્છનાં અખાતમાં જખૌ પાસેથી મંગળવારે ઈન્ડિયન કોસ્ટગાર્ડની ‘મીરાંબાઈ’ નામની ઈન્ટરસેપ્ટર ...

news

ગુજરાતમાં સ્ત્રીઓ પર ત્રાસ અને દહેજની માંગણીમાં છ ગણો વધારો

જયારે ગુજરાતમાં ગર્વથી ‘સ્ત્રી સલામત’ની વાતો કરવામાં આવે છે ત્યારે પોલીસ અને ન્યાયતંત્ર એ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine