રૂસી યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 71 લોકોના મોત

માસ્કો., સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (10:24 IST)

Widgets Magazine

 રૂસના એક વિમાની રાજધાનીના દોમોદેદોવો હવાઈમથકથી આજે ઉડાન ભર્યા પછી મોસ્કોના બહારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. તેમા કુલ 71 લોકો સવાર હતા. જેમાથી કોઈપણ જીવીત બચ્યુ નથી. 
 
રૂસી મીડિયાના સમાચાર મુજબ આ વિમાન યૂરાલ પર્વતમાળાના દક્ષિણી કિનાર પર આવેલ ઓર્સ્ક શહેર જઈ રહ્યુ હતુ. મીડિયાની જાણકારી મુજબ વિમાને મોસ્કો એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. વિમાન રડારથી ગાયબ થયા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈમરજન્સી સેવાઓના સુત્રોએ જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર મુસાફરોમાંથી કોઈ બચ્યું નથી.
 
આ પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તેનું કારણ હજુ સામે આવ્યું નથી. રશિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી આ પ્લેનના ક્રેશ થવા પાછળનું કારણ વાતાવરણ અને પાઈલોટ એરર પણ હોય શકે છે તેવું જણાવી રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદના મેયરને બે વર્ષની અંદર અંદર ચાર માળનો નવો આલીશાન બંગલો

અમદાવાદના મેયરને બે વર્ષની અંદર અંદર ચાર માળનો નવો આલીશાન બંગલો રહેવા માટે મળશે. આ ...

news

વડોદરાની યુવતી સેનેટરી પેડનો ફોટો મૂકતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

અક્ષય કુમારની પેડમેન ફિલ્મ આવી છે, ત્યારે અનેક લોકો પેડમેન ચેલેન્જ લઈ રહ્યા છે. લોકો તેની ...

news

સુરતમાં 100થી વધુ મહિલાઓએ હાથમાં પેડ લઈને પેડમેન નિહાળી

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીઝ થઈ છે ત્યારે સુરતના પેડ કપલ તરીકે ઓળખાતા મહેતા દંપતિએ ...

news

ગુજરાતમાં કોસંબાના દરિયામાં દેખાણી ડોલ્ફિન, સેલ્ફી લેવા માટે પડાપડી

વલસાડ પાસે આવેલા કોસંબાના દરિયામાં અંદાજે 500 મીટર અંદર માછલી પકડવા માટેના બંધારામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine