શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (10:54 IST)

Rape- રેપ પીડિત કપડાની લાગી પ્રદર્શની, કહ્યું કપડા રેપને નથી રોકી શકતા" ક્યા યે મેરી ગલતી હૈ ?

બ્રૂસેલ્સ ના મોલનબીકમાં રેપ પીડિતના કપડાની પ્રદર્શની લગાવી. આ પ્રદર્શનીની ચર્ચા દરેક જગ્યા થઈ રહી છે. આ પ્રદર્શનીમાં રેપ પીડિતાએ ક્રાઈમ સીનના સમયે જે કપડા પહેર્યા હતા તે જોવાયા છે. 
 
પ્રદર્શની લગાવવાના  એક માત્ર કારણ આ જણાવ્યું છે કે કોઈ પણ કપડા રેપ થતા રોકી નહી શકે આ પ્રદર્શનીમાં, ટ્રેકસૂટ પજામા અને ડ્રેસ વગેરે જોવાયા. તેનાથી આ સંદેશ આપ્યું છે કે રેપના લોકોના દ્વારા પહેરેલા કપડાથી કોઈ લેવું-દેવું નથી. આ લોકોની માનસિકતા છે. 
 
આ પ્રદર્શનીને નામ આપ્યું  "क्या ये मेरी गलती है?" સીએડબ્લૂના પ્રશિક્ષણ અને પરામર્શ કર્મચારી લીશબેથ કેંસએ કહ્યું કે જ્યારે તમે અહીં પહૉચશો તો તમને પણ લાગશે કે સામાન્ય કપડા છે જે દરેક કોઈ પહેરે છે . અમે ઈચ્છ્હે છે લોકો સમજે કે મહિલાને જે પહેરવું  છે એ પહેરે, નાના કપડા પહેરવાથી રેપ નહી હોય. કપડા લોકોના કેરેક્ટરને નહી દર્શાવે છે.