ચિકનગુનિયામાં રાહત આપશે આ 4 ઘરેલૂ ઉપાય

સોમવાર, 6 નવેમ્બર 2017 (15:18 IST)

Widgets Magazine

ચિકનગુનિયા અલ્ફાવાયરસના કારણે હોય છે. જે મચ્છરના કાપવાથી શરીરની અંદર પ્રવેશ કરે છે. આ તાવ સાંધામાં દુખાવા , માથામાં દુખાવા , ઉલ્ટી અને ગભરાહટના લક્ષણ ઉભરી શકે છે. મચ્છર કાપવાથી આશરે બાર દિવસમાં ચિકનગુનિયાના લક્ષન ઉભરે છે. ડાકટરો માને છે કે દવાની સાથે સાથે જો ઘરેલૂ ઉપચાર્ના સહારો પણ લેવાય તો આ રોગને જલ્દી ઠીક કરી શકાય છે. 
1. અંગૂર અને ગાયનો દૂધ 
અંગૂરને ગાયના હૂંફાણા દૂધ સાથે લેવાથી ચિકનગુનિયાના વાયરસ મરે છે પણ ધ્યાન રાખો અંગૂર બીજવગરના હોય. 
 
2. તુલસી અને અજમા 
તુલસી અને અજમા પણ ચિકનગુનિયાના ઉપચાર માટે ખૂબ સારી ઔષધિ છે. ઉપચાર માટે અજમા , દ્રાક્ષ, તુલસી અને લીમડાની સૂકી પાનને ઉકાળી લો આ પેયને વગર ગાળ્યા દિવસમાં ત્રણ વાર પીવું. 
 
3. લવિંગ અને લસણ 
દુખાવા વાળા સાંધા પર લસણને વાટીને તેમાં લવિંગનો તેલ મિક્સ કરી કપડાની સહાયતાથી સાંધા પર બાંધી નાખો. તેમાં પણ ચિકનગુનિયાના દર્દીને સાંધાને દુખાવાથી આરામ મળશે અને શરીરનો તાપમાન પણ નોયંત્રિત થશે. 
 
4. ગાજર આપશે દુખાવાથી રાહત. 
કાચી ગાજર ખાવું પણ ચિકનગુનિયાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. આ દર્દીની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. સાથે જ સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ચિકનગુનિયા ઘરેલૂ ઉપાય મચ્છર કાપવાથી Grapes Chikungunya Home Remedies Chikungunya Information In Gujarati Language

Loading comments ...

આરોગ્ય

news

VIDEO - ડાયાબીટીસ છે તો જરૂર ફોલો કરો આ 9 બ્રેકફાસ્ટ ટિપ્સ જુઓ વીડિયો

જો તમને ડાયાબીટીસ છે તો તમને આ વાતની જાણ હોવી જોઈએ કે સવારનો નાસ્તો કરવો તમારે માટે કેટલો ...

news

Home Remedies - જો તમે પણ ફ્લેટ ટમી મેળવવા માંગો છો તો અપનાવો આ 5 ટિપ્સ

આજના સમયમાં ફિટ બોડી મહિલાઓ અને પુરૂષોની પ્રથમ પસંદ બની ચુકી છે. પણ બગડતા લાઈફસ્ટાઈલને ...

news

Breakfastમાં જરૂર સામેલ કરો આ 6 વસ્તુઓ...

ઘણા લોકો બિઝી શેડ્યૂલને કારણે પોતાના ખાન-પાનની દિનચર્યા ખરાબ કરી દે છે. આરોગ્યપ્રદ રહેવા ...

news

ડુંગળીની ચાથી દૂર થશે આ 10 ખતરનાક રોગ

આમ તો તમે ઘણા રીતની ચા પીધી હશે ક્યારે મસ્ત આદું, ઈલાયચી તો લેમન ટી પણ શું ક્યારે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine