બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 17 ડિસેમ્બર 2017 (12:33 IST)

ગુજરાતી જોકસ- પત્નીનુ ફિગર

ગુજરાતી જોકસ- પત્ની નો ફિગર

પત્ની-  પહેલા મારી  ફિગર પેપ્સીની  શીશી જેવી  હતી 
 
પતિ- અરે એ તો આજે પણ છે. 
 
પત્ની- સાચે !!!
 
પતિ- હા પહેલા  એ 300 મીલી ની શીશી હતી હવે 2 લીટરની છે ..