ગુજરાતી જોક્સ - સંતા અને ડોક્ટર

Last Modified સોમવાર, 11 ડિસેમ્બર 2017 (14:56 IST)

સંતા પરેશાન થઈને ડોક્ટર પાસે ગયો..સંતા - ડોક્ટર સાહેબ હુ સવારે 6 વાગ્યે સુસુ જઉ છુ..

પછી 7 વાગ્યે પોટ્ટી કરુ છુ..

ડોક્ટર
- હા તો સારુ છે ને તમને પ્રોબ્લેમ શુ છે ?સંતા - પણ ડોક્ટર.. આંખ તો મારી 8 વાગ્યે જ ખુલે છે ને...


આ પણ વાંચો :