ગુજરાતી જોકસ - ભગવાનનો જવાબ

jokes
એક માણસ ભગવાન પાસે ગયા અને કહ્યું તમે મહિલાને આટલું સુંદર કેમ બનાવ્યું
ભગવાન- તુ એનાથી પ્રેમ કરી શકે

માણસ- એને આટલું મૂર્ખ કેમ બનાવ્યું

ભગવાન- જેથી એ તને પ્રેમ કરી શકે


આ પણ વાંચો :