સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (16:42 IST)

ગુજરાતી જોક્સ - મુન

કેજીના વિદ્યાર્થીને પેપરમાં 0 નંબર મળ્યા 
પિતા ગુસ્સાથી -  આ શુ છે ? 
વિદ્યાર્થી  - પપ્પા ટીચર પાસે સ્ટાર ખતમ થઈ ગયા હતા.. તેથી તેમને મને મૂન આપી દીધો.