ગુજરાતી જોક્સ - ખાનદાની

Last Modified શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (16:32 IST)
શિક્ષક - 4 અને 4 કેટલા હોય છે ?
ગપ્પુ - સર જી 10..
ટીચર - 10 કેવી રીતે ? 8 હોય છે..
ગપ્પુ - અમે ખાનદાની દિલદાર છીએ.. 2 અમારી તરફથી છોડી દીધા.


આ પણ વાંચો :