જોક્સ : ડોનની દિકરી

Widgets Magazine

jokes

ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે. 
ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

જોક્સ

news

ગુજરાતી જોક્સ - એક મહિલાનું એકસીડેંટ થયુ

એક મહિલાનું એકસીડેંટ થયુ... હોસ્પિટલમાં તપાસ માટે આવેલી પોલીસે પુછ્યુ - શુ તમે કારનો ...

news

ગુજરાતી જોક્સ - ઈંડામાં બચ્ચા

શિક્ષક - શ્યામ તને આ વિચારીને નવાઈ નથી લાગતી કે ઈંડામાંથી બાળકો કેવી રીતે નીકળે છે.. ...

news

ગુજરાતી જોક્સ - કામવાળી

એક ફ્લેટમાં ઘંટી વાગે છે અને મહિલા જે ઘરમાં એકલી છે દરવાજો ખોલે છે.. ભિક્ષુક - માઈ ...

news

ગુજરાતી જોક્સ - ક્રાંગ્રેસને 170 સીટ

ગુજરાતી જોક્સ ગુજરાતમાં ક્રાંગ્રેસને 170 સીટ મળશે પણ બીજા દિવસે પરત લઈ લઈંશ - ...

Widgets Magazine