શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (14:45 IST)

ગુજરાતી જોક્સ - ઈંટરવ્યુ

એચઆર મેનેજર - પહેલા વર્ષે અમે તમને 6 લાખ રૂપિયાનુ પેકેજ આપીશુ અને એક વર્ષ પછી 10 લાખ રૂપિયાનુ પેકેજ આપીશુ.. 
પપ્પુ (બેગ ઉચકીને ચાલતા.. ) હુ જવુ છુ... આવતા વર્ષે આવીશ.. 
એચઆર મેનેજર - કેમ શુ થયુ.. જૉઈન નથી કરવુ શુ ?
પપ્પુ - જ્યારે આવતા વર્ષે 10 લાખનુ પેકેજ મળશે તો એક વર્ષે કેમ બરબાદ કરવુ..