મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (15:11 IST)

જોક્સ - દારૂડિયો

જોક્સ નંબર 1
એક દારૂડિયો નશામાં સાધુ સાથે અથડાઈ ગયો 
સાધુ ગુસ્સામાં - મૂર્ખ હુ તને શ્રાપ આપુ છુ.. 
દારૂડિયો - મહારાજ થોભો... હુ ગ્લાસ લઈને આવુ છુ..