ગુજરાતી મજેદાર જોક્સ

Last Modified શનિવાર, 28 ઑક્ટોબર 2017 (17:29 IST)

ફ્લાઈટમાં મહિલાએ બાળકને પોટી કરવા બેસાડ્યો અને બોલી - તુ કરી લે હુ 5 મિનિટમાં આવુ છુ..
અવરચંડુ બાળક તો બે જ મિનિટમાં બહાર નીકળી બીજી દિશામાં નીકળી ગયો..
એ જ ટોયલેટમાં ઘુસી ગયો છગનિયો... અને દરવાજો અંદરથી બંધ કરી દીધો
5 મિનિટ પછી મહિલાએ દરવાજો ખખડાવીને કહ્યુ - થઈ ગયુ હોય તો ઘોવડાવીને પેંટ પહેરાવી દઉ ?
અંદરથી છગનિયો વિચારવા લાગ્યો.. ઓત્તારી... વિમાનમાં આવી પણ સર્વિસ મળે..


આ પણ વાંચો :