સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:47 IST)

ગુજરાતી જોક્સ-મહિલાઓ બહુ હોશિયાર!!

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 
 
કાલે મેં મજાકમાં કીધું 
 
કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ 
 
 
હવે એ
 
અડધી સેલેરી માંગી રહી છે 
 
આવું પણ કોઈ કરે છે!!!