ગુજરાતી જોક્સ- સર્કસ જોવા ચાલીએ -આખુ જોક્સ જરૂર વાંચશો
પત્ની- સર્કસ જોવા હાલીએ
પતિ- ના હું વ્યસ્ત છું
પત્ની- ત્યાં એક છોકરી
વગર કપડા શેરની સવારી કરી રહી છે
પતિ- તમે પણ હે ના બહુ જિદ કરે છે
ચાલ બહુ દિવસ થઈ ગયા શેર જોવા....
આગળ
પતિએ સૌથી આગળની સીટ લીધી અને બન્ને બેસી ગયા
શેરનો શો આવ્યુ અને ચાલી ગયો.. પણ વગર કપડાની છોકરી નથી આવી
સર્કસ પૂરું થઈ ગયો
પતિ- તૂ કીધું હતું કે વગર કપડાની છોકરી આવશે
પત્ની- મે તો વગર કપડાનો શેર કીધું હતું
કસમ સે
એક વાર ફરીથી વાંચી લો આ જોક્સ