Widgets Magazine
Widgets Magazine

Gujarati Recipe - દહી બટાકા

ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (20:00 IST)

Widgets Magazine

બટાકાનું શાક બધા લોકો ખૂબ ઈચ્છથી ખાય છે. લોકો તેને અનેક રીતે બનાવીને ખવડાવે છે. આજે અમે તમને દહી બટાકા બનાવવાની રેસીપી બતાવીશુ. આ ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં સરળ છે. 
dahi aloo
સામગ્રી - 1 ટી સ્પૂન તેલ, 500 ગ્રામ બટાકા, 1 1/2 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન સરસવનુ તેલ, 2 લવિંગ, 1 ઈંચ તજ સ્ટિક,  લીલા મરચા, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 60 ગ્રામ ડુંગળી, 1 ટેબલસ્પૂન ધાણાજીરુ,  1 ટેબલસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચુ, 450 મિ.લી દહી, 450 મિ.લી દહી, 1 ટીસ્પૂન મીઠુ, 2 ટીસ્પૂન ગરમ મસાલો, સજાવવા માટે ધાણા. 
 
બનાવવાની રીત - એક પેનમાં 1 ટીસ્પૂન તેલ ગરમ કરીને બાફેલા બટાકા નાખો અને તેને 3-5 મિનિટ ફ્રાય કરો. પછી તેને સાઈડ પર મુકી દો.  એક અન્ય પેન લો અને તેમા 1 1/2 ટેબલસ્પૂન તેલ નાખીને ગરમ કરો.  હવે તેમા સરસવના બીજ, લવિંગ, તજ અને લીલા મરચા નાખો. ત્યારબાદ તેમા આદુ-લસણની પેસ્ટ, ડુંગળી, ધાણાજીરુ, આમચૂર પાવડર, હળદર અને લાલ મરચું નાખીને ત્યા સુધી સેકો જ્યા સુધી ડુંગળીનો રંગ લાઈટ બ્રાઉન ન થઈ જાય.  
 
હવે તેને ગેસ પરથી હટાવી લો અને તેમા દહી, બાફેલા બટાકા, મીઠુ અને ગરમ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરો. 
 
દહી બટાકા તૈયાર છે. ધાણાથી સજાવીને સર્વ કરો. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg/videos



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

રેસીપી - સાંજના નાસ્તામાં ખાવ હેલ્ધી ચાઈનીઝ ભેલ

સાંજના સ્નેકમાં તળેલુ શેકેલુ ખાઈને કંટાળી થઈ ચુક્યા છો તો ચાઈનીઝ ભેલ બનાવી શકો છો. આ હલકો ...

news

પોટેટો સ્માઈલી - બાળકોની સાથે તમને પણ ભાવે એવી રેસીપી

પોટેટો સ્માઈલી - સ્માઈલી પોટેટો ખાતા જ તમારા બાળકોના ચેહરા પર સ્માઈલ આવી જશે. વેબદુનિયા ...

news

Gujarati recipe- દૂધીના મુઠિયા

Gujarati recipe- દૂધીના મુઠિયા

news

મહેમાનો માટે બનાવો પનીર કોરમા

ડુંગળી અને ટામેટાની શાનદાર ગ્રેવી સાથે પનીરના ટુકડાને જોઈને કોણા મોઢામાં પાણી નહી આવે. ...