ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 14 મે 2018 (17:44 IST)

જાણો કર્નાટકની ખાસ ડિશ અક્કી રોટલી બનાવવાનો તરીકો

સામગ્રી- એક કપ ચોખાનો લોટ 
એક કપ સમારેલી ડુંગળી 
બે ચમચી છીણેલું નારિયેળ 
અડધી ચમચી ગાજર 
બે લીલા મરચાં(સમારેલાં) 
એક ટુકડો આદું છીણેલું 
લીમડા 5-7 અડધી ચમચી જીરું 
એક ચમચી કોથમીર 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ શેકવા માટે