રેસીપી - વધેલી દાળના બનાવો ગરમા ગરમ પરાઠા

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (17:16 IST)

Widgets Magazine
daal paratha

દાળ બચી જાય તો તેને ફરીથી ખાવાનુ કદાચ જ કોઈનુ મન થતુ હશે. તો આ લેફ્ટઓવર હૂડને વેસ્ટ કરવાને બદલે થોડો એક્સપરિમેંટ કરીને ટેસ્ટી-ડિફરેંટ ડિશેજ બનાવી શકાય છે. 
 
આ વખતે અમે તમારી માટે લઈને આવ્યા છીએ આવી જ કેટલી લેફ્ટ ઓવર ડિશેજની રેસીપી. તેને તમે સહેલાઈથી બનાવી શકો છો અને તમારી બચેલી વેસ્ટ પણ નહી થાય 
 
આ રીતે બનાવો 
 
સૌ પહેલા લોટ બાંધવા માટે ઘઉનાં લોટમાં બચેલી દાળ, જીરુ, મીઠુ, લીલા મરચા, 1 નાનકડી ચમચી તેલ અને લીલા ધાણા પણ નાખી દો. 
.હવે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લો.  લોટનો એક નાનકડો લૂઓ તોડી લો અને તેને હાથ વડે ગોળ કરી લો. 
 
ગરમ તવા પર પરાઠો સેકવા માટે મુકો અને પરાઠાને બંને બાજુ તેલ લગાવીને મધ્યમ તાપ પર પલટાવીને બંને બાજુથી  બ્રાઉન થતા સુધી સેકો. 
આ ગરમાગરમ પરાઠાને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રેસીપી વધેલી દાળના પરાઠા ગુજરાતી રસોઈ ભોજન રસોઇ રસોઈ વ્યંજન પકવાન શાકાહારી માંસાહારી ફરાળી રેસિપી રસોડુ મીઠાઇ મિઠાઇ ફરસાણ નાસ્તો શાકભાજી સ્વાદિષ્ટ Leftover-dal-paratha-recipe Recipes Gujarati Recipes Indian Food Gujarati Rasoi Cooking Tips Khana Khajana Kitchen Tips Gujarat Food Recipes Gujarati Recipes In Gujarati Collection Of Top Gujarati Recipes

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

20 મિનિટમાં આ રીતે બનાવી શકો છો ચટણી સેંડવિચ Chutney Sandwich

દોડતી- ભાગતા જીવનમાં ખાવા-પીવાનો સમય કાઢવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી સેંડવિચ એક બેસ્ટ ...

news

Juice-લેમન કોકોનટ જ્યૂસ બનાવવાની વિધિ

લેમન એટલે કે લીંબૂ વિટામિન C નો બહુ મોટું સ્ત્રોત છે. આ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે. કહે ...

news

Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન

ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી ...

news

કાળી ચા પીવાથી થાય છે ઘણા ફાયદા જાણો કેવી રીતે બને છે

કાળી ચા પીવાથી થાય છે ઘણા ફાયદા જાણો કેવી રીતે બને છે

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine