શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:47 IST)

ગુજરાતી રેસીપી- મિક્સ વેજીટેબલ રાયતા

2 કપ દહીં 
1 ડુંગળી 
1 ગાજર 
1 કાકડી 
1 લીલા મરચા 
3-4 કોથમીર 
1-2 ફુદીના 
1 ચમચી જીરું 
1 ચમચી ખાંડ 
અડધી ચમચી આદું પાઉડર 
અડધી ચમચી લાલ મરી પાઉડર 
મીઠું સ્વાદપ્રમાણે 
 
વિધિ- 
* સૌથી પહેલા ડુંગળી, કાકડી અને ટમેટાને ધોઈ લો પછી છીલીને ટુકડોમાં કાપી લો. 
* હવે કોથેમીર અને ફુદીના સમારી લો. 
* મધ્યમ તાપ પર જીરું શેકી લો અને ઠંડું કરી તેને વાટી લો. 
* એક બાઉલમાં દહીંને ફેંટી લો અને તેમાં શાકની સાથે બધી સામગ્રી નાખો. 
* ત્યારબાદ તેમાં મીઠું, આદું પાઉડર, ખાંડ અને લાલ મરી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો. 
* તૈયાર રાયતાને  ઠંડુ-ઠડું સર્વ કરો.