આ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી (Kids candy - tutti fruity

મંગળવાર, 15 મે 2018 (14:48 IST)

Widgets Magazine

મિત્રો તમે તરબૂચના છાલટાને શું કરો છો અરે સાધારણ વાત છે ફેંકી જ નાખતા હશો .. આજે હું તમને તરબૂચના છાલટાથી બનાવશે તૂટી ફૂટી તરબૂચમા ત્રણ ભાગ હોય છે લાલ, સફેદ અને લીલો.. તેમાં થી આજે અમે તમને તેના સફેદ ભાગથી તૂટી ફ્રૂટી બનાવશે. 
 
સૌથી પહેલા તરબૂચના લાલ અને લીલો ભાગને જુદો કરો. પછી તેના સફેદ ભાગના નાના-નાના ટુકડા કરો. 
એક વાસણમાં પાણી નાખી તેને ઉકાળી લો.
આ નાના નાના ટુકડાને ગરમ પાણીમાં એક બાઉલમાં લીડ લગાવીને 10 મિનિટ ઉકાળવું છે. 
ત્યારબાદ તેને નિથારી લેવું. 
પછી 1 વાટકી ખાંડમાં 2 વાટકી પાણી નાખી શુગર સિરપ તૈયાર કરવું છે. 
જ્યારે બધી ખાંડ પિઘળી જાય તો તેમાં બાફેલા તરબૂચના ટુકડા નાખો. 
આ ટુકડાને 10 મિનિટ માટે ચાશનીમાં ઉકાળવું. 
10 મિનિટ પછી ગૈસ બંદ કરી નાખો. 
પછી તેમાં વેનિલા એસેંસ નાખવું 
પછી જુદા -જુદા ચાર વાટકીમાં ચાશનીની સાથે કાઢી જુદા જુદા રંગ નાખો. અને મિક્સ કરો. 
તે વાટકીઓને 24 કલાક કે 1 દિવસ માટે મૂકી દો 
પછી વધારે પાણીને ગાળીને જુદો કરવું. અને તેને થોડું સુકાવી લો. 
કેંડી કે તૂટી ફ્રૂટી તૈયાર છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

જાણો કર્નાટકની ખાસ ડિશ અક્કી રોટલી બનાવવાનો તરીકો

કર્નાટકમાં ચોખાને અક્કી કહેવાય છે. અહીં લોકો ભાત બહુ ખાય છે સાથે તેનાથી ઘણી વાનગીઓ પણ ...

news

ગુજરાતી રેસીપી- પપૈયુંની ચટણી

પપૈયાની ચટણી એક એવી ચટણી છે જેને ગુજરાતી ગાઠિયા કે કોઈ પણ ગુજરાતી સ્નેક્સ સાથે સર્વ જરી ...

news

ઘરમાં શાક ન હોય, તો બનાવો 7 સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વસ્તુઓ

આમ તો શાકના વગર ભોજન અને પોષણ બન્ને જ અધૂરા હોય છે, પણ જો ઘરમાં શાક ન હોય, તો તમે ભોજનમાં ...

news

વેબદુનિયા રેસીપી- ચિકન રાઈસ

સામગ્રી - 1/2 કિલો બાસમતી ચોખા, 250 ગ્રામ મટન, 75 ગ્રામ દહીં, 15 ગ્રામ લસણ, 15 ગ્રામ આદુ, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine