1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 5 માર્ચ 2018 (17:23 IST)

Walk કરવાથી આયુષ્યમાં વધારો થાય છે

Dog walk
સિનિયર સિટીઝન રોજ તેમના પાલતૂ કૂતરાને લઈ Walk કરવા જાય કે પછી રોજ સવારે - સાંજે લાઈટ એક્સર્સાઈઝ કરે કે યોગ કરે તો તેમના આયુષ્યમાં વધારો થાય છે એવું લંડનમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે.
 
બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત આર્ટિકલમાં જાણવા મળ્યું છે કે દર અઠવાડિયે ૧૫૦ મિનિટની આવી કસરત ખૂબ ઉપયોગી નીવડે છે. 78 વર્ષથી ઉપરના આશરે 1000 લોકો પર આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.