સવારે ખાલી પેટ લસણ ખાવાના થાય છે આ 5 ફાયદા

મંગળવાર, 26 જૂન 2018 (14:06 IST)

Widgets Magazine
garlic benefits

લસણ ખાવાના અનેક ફાયદા છે. આયુર્વેદમાં તો લસણને ઔષધિ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે કોઈને કોઈ રૂપમાં લસણને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરવા જોઈએ. પણ સવાર સવારે ખાવાના અનેક ફાયદા થાય છે. આવો જાણીએ શુ છે એ ફાયદા 
 
1. હાઈ બીપીથી છુટકારો - લસણ ખાવાથી હાઈબીપીમાં આરામ મળે છે. ઉલ્લેખનીય છે કે લસણ બ્લડ સર્કુલેશનને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ છે  હાઈબીપીની સમસ્યાનો સામનો કરી રહેલ લોકોને રોજ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. 
 
2. પેટની બીમારીઓ કરે છૂમંતર - પેટ સાથે જોડાયેલ બીમારીઓ જેવી કે ડાયેરિયા અને કબજિયાતની રોકથામમાં લસણ ખૂબ જ ઉપયોગી છે. પાણી ઉકાળીને તેમા લસણની કળીઓ નાખી દો. ખાલી પેટ આ પાણીને પીવાથી ડાયેરિયા અને કબજિયાતથી આરામ મળશે. 
 
3. દિલ રહેશે હેલ્ધી - લસણ દિલ સાથે સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.  લસણ ખાવાથી લોહીની ગાઠો પડતી નથી અને હાર્ટ અટેક થવાનુ સંકટ ઓછુ થઈ જાય છે. 
 
4. ડાયજેશન થશે સારુ - ખાલી પેટ લસણની કળીઓ ચાવવાથી તમારુ ડાયજેશન સારુ રહે છે અને ભૂખ પણ ખુલી જાય છે. 
 
5. શરદી-ખાંસીમાં રાહત -  લસણ ખાવાથી શરદી-તાવ, ખાંસી, અસ્થમા, નિમોનિયા, બ્રોકાઈટિસની સારવામાં ફાયદો છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ખાલી પેટ લસણ 5 ફાયદા હાઈ બીપીથી છુટકારો પેટની બી મારીઓ કરે છૂમંતર ડાયજેશન .. સવારે ખાલી પેટ. Benefits Of Eating Garlic

Loading comments ...

આરોગ્ય

news

વરસાદની 10 સાવધાની, જાણવાની જરૂર છે

વરસાદ જ્યાં ઠંડક અને ધરતીને સુંદર બનાવે છે સાથે જ એ ઘણા બધા રોગોને આમંત્રિત પણ કરે છે. આ ...

news

માત્ર ઈંડિયનસ કપ્લ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં ...

news

મધુર મકાઈના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે

મકાઈ વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે. .શિયાળામાં મકાઈના લોટના રોટલા બનાવાય છે. પંજાબી ...

news

લગ્ન પહેલા સેક્સ કરશો તો ઉઠાવવા પડશે આ નુકશાન

આજકાલના યુવાનો લગ્ન પહેલા સેક્સને ખૂબ સામાન્ય સમજે છે. તેમને લગ્ન પહેલા સેક્સ કરવુ ઘણુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine