શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

સાબૂદાણા પલાળવાનો પરફેક્ટ રીત

સાબૂદાણાથી બહુ બધી વસ્તુઓ બને છે. પણ યોગ્ય રીતે ન પલાળવાથી આ ક્યારે થી ચિપચિપા થઈ જાય છે તો ક્યારે  ઠોસ રહી જાય છે. વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યા છે સાબૂદાણા પલાળવાના પરફેક્ટ રીત... 
ટિપ્સ 
- જો તમે સાબૂદાણા પલાળતા સમયે વધારે પાણી નાખશો તો તેનાથી બનતી વસ્તુઓ ચિપચિપી થઈ શકે છે.  
- જો સાબૂદાણા સૂકા લાગે તો તેની ઉપર 1 મોટી ચમચી પાણી છાંટવું અને સારી રીતે મિક્સ કરો. 
- જરૂર મુજબ તમે વધારે પાણી નાખી શકો છો. પણ એક જ વારમાં બહુ વધારે પાણી ન નાખવું. 
- જો તમે મોટા આકારના સાબૂદાણા પલાળી રહ્યા છો તો તેને રાતભ્ર પાણીમાં પલાળી નાખો. તે પલાળવા માટે બે કલાક પૂરતા નથી. 
- 1 કપ સાબૂદાણાને પલાળવા  માટે 1 કપ પાણી પૂરતૂ છે. એટલેકે સાબૂદાણામાં પાણીની માત્રા ઠીક તેમતી સતહના બરાબર સુધી રહેવી. 
- નાના સાઈજના સાબૂદાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળવું. ત્યારબાદ તેને પાણી કાઢી 2-3 કલાક રાખ્યા પછી જ ઉપયોગ કરવું.