મહાશિવરાત્રિ 2018- શું છે શિવરાત્રિનું મહત્વ અને મૂહૂર્ત 2018

સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (15:34 IST)

Widgets Magazine
shiv

શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે  શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ, વગેરે. હિંદુ દેવી-દેવતાઓમાં ભગવાન શુવ શંકર સૌથી લોકપ્રિય દેવતા છે. એ દેવોના દેવ મહાદેવ છે તો અસુરોના રાજા પણ તેના ઉપાસક રહે. આજ પણ વિશ્વ ભરમાં હિંદુ ધર્મને માનંનાર માટે ભગવાન શિવ પૂજય છે. 
તેના લોકપ્રિયતાના કારણ છે તેની સરળતા. તેની પૂજા આરાધનાની વિધિ બહુ સરળ ગણાય છે. માનવું છે કે શિવને જો સાચા મનથી યાદ કરાય તો શિવ પ્રસન્ન થઈ જાય છે. તેમની પૂજામાં પણ વધારે અઘરી નહી હોય છે. આ માત્ર જળાભિષેક, બિલીપત્રને ચઢાવવાથી અને રાત્રે તેનો જાગરણ માત્રથી એ ખુશ થઈ જાય છે. 
આમ તો દર સોમવારે ભગવાન શિવની આરાધનાનો દિવસ ગણાય છે. દર મહીનામાં માસિક શિવરાત્રિ ઉજવાય છે. પણ વર્ષમાં શિવરાત્રિનો મુખ્ય પર્વ જેન વ્યાપક રૂપથી દેશભરમાં ઉજવાય છે એ બે વાર આવે છે. એક ફાગણ મહીનામાં તો બીજો શ્રાવણ માસમાં . ફાગણ મહીનાની શિવરાત્રિને તો મહાશિવરાત્રિ કહેવાય છે.તેને ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને ઉજવયા છે. મહાશિવરાત્રિના અવસર પર શ્રદ્ધાળુ કાવડથી ગંગાજળ પણ લઈવે આવે છે. જેન ભગવાન શિવને સ્નાન કરાવાય છે. 
 
13 મી ફેબ્રુઆરીના રોજ, શ્રી મહાશિવરાત્રી માસિક શિવરાતત્રી વ્રત ભૌમ પ્રદોષ વ્રત  આવશે. આ ખાસ કરીને દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, કેરળ, રાજસ્થાન, તામિલનાડુ, હરિદ્વાર, સહરાનપુર, આગરા, મથુરા, ઉજ્જૈન, મેરઠ વગેરે ઉત્તર ભારતમાં 13 ફેબ્રુઆરી અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, આસામ, એમ.પી. લખનૌ, વારાણસી, અલ્હાબાદ, કાનપુર વગેરે. 14 મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે
 
વર્ષ 2018 માં, ચતુર્દશી તારીખ 13-14 ફેબ્રુઆરીથી બે દિવસ આવી રહી છે. ભગવાન મહાશિવરાત્રીની પૂજા માટેનો શુભ સમય 13 મી ફેબ્રુઆરીના મધ્યરાત્રેથી શરૂ થશે. જે 14 મી ફેબ્રુઆરીથી સવારે 7.30 વાગ્યે બપોરે 03:20 સુધી થશે. મહાશિવરાત્રિ પર રાત્રિમાં ચાર વખત ભગવાન શિવની ઉપાસનાનો વિધાન છે. બ્રહ્મ મુહૂર્તમાં, સ્નાન કર્યા પછી ઉપવાસ થાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત શિવશંકર શિવશંભુ શિવજી નીલકંઠ રૂદ્ર મહાશિવરાત્રિ શિવરાત્રી Mahashivratri Festival Shivratri Vrat Hindu Festival महाशिवरात्रि व्रत कथाshivratri Puja 2018 Hindi Shivratri Fast Katha In Gujarati Mahashivratri And 12 Zodiac Sign Recipes Shivratri 2018 In Gujarati Mahashivratri Abhishek In Gujarati Know All Information On Shivratri When Is Maha Shivaratri In 2018 Shivratri News In Gujarati Langauge On Shivratri Special Shivratri Newsshivratri Vrat Kathashivratri Vrat Foodshivratri Vrat Recipesshivratri Festival

Loading comments ...

તહેવારો

news

Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન

ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી ...

news

વસંત પંચમી - કરો માં સરસ્વતીની પૂજા જાણો શું છે મૂહૂર્ત

વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ ...

news

Vasant Panchmi- સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય(See VIdeo)

સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય વિદ્યાર્થીઓએ તેમની પાઠય ...

news

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine