#MaharashtraBandh LIVEપ્રદર્શનકારીઓએ ઘાટકોપર અને અસલફામાં મેટ્રો સેવાઓને રોકી

બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:27 IST)

Widgets Magazine
mharashtra

પુણેમાં ભીમા કોરેગાવ લડાની 200મી વર્ષગાંઠના નિમિત્તે થયેલ હિંસાને લઈને બુધવારે મહારાષ્ટ્ર બંધનુ એલાન કરવામાં આવ્યુ છે. 
 
મહારાષ્ટ્ર બંધ Live Updates.... 

- પ્રદર્શનકારીઓએ ઘાટકોપર અને અસલફામાં મેટ્રો સેવાઓને રોકી દીધી છે 
- લોકસભામાં કોંગ્રેસે પુણે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે આ હિસા પાછળ આરએસએસનો હાથ છે. 
- દિલ્હીના મહારાષ્ટ્ર સદનની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.. અહી 1 વાગ્યે પુણે હિંસા વિરુદ્ધ થવાનુ છે. 
- કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ચાલનારી 700 બસોને કેંસલ કરવામાં આવી છે. 

- નાલાસોપારા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારી ટ્રેક પર રેલ રોકો પ્રદર્શન કરી રહ્યા છે. સુરક્ષા અધિકારી તેમને ત્યાથી હટાવવાની કોશિશ કરી રહ્યા છે. 
 
- બંધને કારણે ઓટો રિક્ષા ચાલક પણ પ્રભાવિત. મુલુંડમાં ડ્રાઈવરોએ જણાવ્યુ કે તેઓ આ બંધનુ સમર્થન ફક્ત એ માટે કરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે જો તેમણે ઓટો કાઢી તો તેના વિરોધમાં તેમના પર હુમલો પણ થઈ શકે છે. 
 
- બેસ્ટ ની બસો આજે આ રૂટ પર નહી ચાલે.. કાંદીવલી-અકુર્લી, ડિંડોશી-હનુમાન નગર, ચાંદીવલી-સંઘર્ષ નગર, ખૈરાની રોડ-સાકીનાકા, સાહર કાર્ગો, મુલુંડ ચેક નાકા, જીજામાતા નગર 

- ઔરંગાબાદમાં ઈંટરનેટ સુવિદ્યા બંધ, બસ સેવાઓ પણ થઈ પ્રભાવિત 
 
- પુણેના અબાસાહેબ ગરવરે કોલેજ પણ આજે બંધ છે. અહી નોટિસ લગાવીને માહિતી આપવામાં આવી છે. આજે કોઈ પણ પ્રેક્ટિકલ અને લેક્ચર નહી થાય 
mharashtra
- સીએનએન ન્યૂઝ18 મુજબ આજે લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ ભીમા-કોરેગાવ 
હિંસા પર બોલશે. 
 
- આગામી આદેશ આવતા સુધી પુણેના બારામતી અને સતારા તરફ જનારી બસોને કેંસલ કરવામાં આવી છે. 
mharashtra
- મુંબઈના ડબ્બાવાળા પણ આજે પોતાની સેવા બંધ રાખશે. એસોસિએશનના અધ્યક્ષ સુભાષ તાલેકરે જણાવ્યુ કે ટ્રાંસપોર્ટની સુવિદ્યા અટવાય જવાથી ડબ્બાની ડિલીવરી ટાઈમ પર નથી થઈ શકતી તેથી અમે આ નિર્ણય લીધો છે. 
mharashtra
- મહારાષ્ટ્રમાં જ્યા એક બાજુ શાળા બધ છે તો બીજી બાજુ ઓનર્સ એસોસિએશનના અનિલ ગર્ગે પણ બાળકોની સુરક્ષા સાથે સમજૂતી ન કરતા બસ ન ચલાવવાનો નિર્ણય કર્યો છે.  તેમણે જણાવ્યુ કે આજે મુંબઈમાં શાળાની બસો નહી ચાલે. બાળકોની સુરક્ષાને સંકટમાં નથી નાખી શકતા. 

mharashtraWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

૧૮૨ ધારાસભ્યો સોગંદ લેવા માટે રાહ જુએ છે પણ મુહૂર્ત નીકળતું નથી

વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. જેનું પરિણામ પણ આવી ગયું છે. આમ છતાં હજુ ભાજપ-કોંગ્રેસ ...

news

Video - હાર્દિક પટેલે વીડિયો વાયરલ કરીને કેમ બ્રહ્મ સમાજની માફી માંગી

અમદાવાદમાં હાર્દિક પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ અમદાવાદના ...

news

મેટ્રો પ્રોજેક્ટ- જુના અમદાવાદમાં કપાત સામે વેપારીઓનો વિરોધ

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ચાલતા મેટ્રો કંસ્ટ્રક્શનના કારણે કાલુપુર સહિતના મુખ્ય ...

news

વિપક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક યોજાશે

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરવા બુધવારે અમદાવાદમાં કોંગ્રેસી ધારાસભ્યોની એક ...

Widgets Magazine