નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હી ખાતે જેટલી દ્વારા બોલાવાયેલી બેઠકમાં ભાગ લીધો

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:12 IST)

Widgets Magazine
newzeland

 


નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજરોજ દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ બોલાવેલી બેઠકમાં આગામી કેન્દ્રીય બજેટ માટે ગુજરાતને રજૂઆતો કરી હતી. અરૂણ જેટલીએ દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, આસામના મુખ્યમંત્રી, બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીની એક બેઠક બોલાવી હતી, જેમાં આગામી કેન્દ્રીય બજેટ અંગે તેમજ જી.એસ.ટી. બાબત ચર્ચા-વિચારણા કરી હતી.  આ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમા નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં જી.એસ.ટી.ની અમલવારી સારી રીતે થઇ રહી છે, રાજ્યની આવક જળવાઇ રહે અને કોઇ વેપારીને કનડગત ન થાય તે માટે ઇ-વે બીલનો તબક્કાવાર અમલ કરવામાં આવશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરાનું પ્રેમીયુગલ ન્યૂઝિલેન્ડના દરિયામાં તણાયું, પતિનું મોત પત્ની બચી ગઈ

એક મહિના પહેલાં જ લગ્ન કરીને ન્યૂઝીલેન્ડ પરત ફરેલુ વડોદરાનું નવદંપતિ 14 જાન્યુઆરીએ ...

news

અમદાવાદ સૌથી વધુ આરામપ્રિય અને આળસુ શહેર - અભ્યાસ

મહિનાના ઓછામાં ઓછા 10 દિવસ વર્કઆઉટ કરનારા અને રોજની લગભગ 340 કેલરી બાળનારા ગુડગાંવ, નોએડા ...

news

મોદી સરકારનો મોટો નિર્ણય, હજ યાત્રા પર નહી મળે હવે સબસીડી

કેન્દ્રની મોદી સરકારે હજ યાત્રા પર મળનારી સબસીડીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. અલ્પસંખ્યક ...

news

જાણો મોદી અને તોગડીયાના સંબંધોમાં ખટાશ કેવી રીતે આવી?

સોમવારે અમદાવાદ ખાતે વિશ્વ હિંદૂ પરિષદ(VHP)ના કદાવર નેતા પ્રવિણ તોગડીયાના ગૂમ થવાના અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine