રાહુલ ગાંધી 3 નવેમ્બરે સાંજે સુરતમાં એક જાહેર સભા

રવિવાર, 29 ઑક્ટોબર 2017 (09:06 IST)

Widgets Magazine

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.1 નવેમ્બરથી શરૂ થતાં દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન વલસાડના નાના પોંઢા બાદ સુરતમાં એક જાહેર સભા યોજશે. બહુલ વિસ્તાર એ.કે. રોડ નજીકના જળક્રાંતિ મેદાનમાં રાહુલ ગાંધી તા. ૩જીના રોજ જાહેર સભા યોજશે.
 
આ ઉપરાંત જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એ રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન તેઓ વલસાડ ધરમપુર ચોકડી પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડીમાં ખેડૂતો સાથે પણ ગોષ્ઠિ યોજશે.જોકે અગાઉની ધારણા મુજબ રાહુલ ગાંધી ડાંગના શબરીધામના દર્શન કે સુરતમાં રોડ શો કરવાના નથી.ઉનાઈમાં ઉનાઈ માતાના મંદિરમાં દર્શનાર્થે જાય તેવી શક્યતા છે. તેમના આ પ્રવાસમાં અશોક ગહેલોત, ભરત સોલંકી સહિતના ટોચના નેતા જોડાશે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Oxford ડિક્શનરીમાં પહોંચ્યા અન્ના અને અબ્બા

આખી દુનિયામાં જેટલી ભાષાઓ બોલાય છે તેનાથી પણ અનેક વધુ ભાષાઓ ફક્ત ભારતમાં જ પ્રયોગ કરવામાં ...

news

Rajkot News - રાજકોટમાં ભાજપના પ્રદેશપ્રમુખના પૂતળાને જાહેરમાં ફાંસી અપાઈ

ગુજરાતના વિવિધ શહેરોમાં રાજપુત સમાજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે શરૂ કરેલું ...

news

ભૂતપૂર્વ નાણામંત્રી સૌરભ પટેલની અવગણનાનો મળશે લાભ, આનંદીબહેનની પુત્રી અનાર પટેલ લડશે ચૂંટણી?

રાજકારણમાં કયા અંકોડા ક્યાં ભીડાય તે કળવુ મુશ્કેલ બની જાય છે. આનંદીબહેન પટેલને ...

news

મુખ્યપ્રધાન રૂપાણીએ એહમદ પટેલ પર ત્રાસવાદીઓને નોકરી રાખવાના મૂકયા ગંભીર આરોપ

તાજેતરમાં જ ગુજરાત એટીએસ એ આઇએસને બે ત્રાસવાદીઓની ધરપકડ કરી હતી. આ ત્રાસવાદીઓ અમદાવાદમાં ...

Widgets Magazine