યૂપી : મૈનપુરીમાં ટુરિસ્ટ બસ અનિયંત્રિત થઈને પલટી, 17 લોકોનું દર્દનાક મોત

મૈનપુરી., બુધવાર, 13 જૂન 2018 (10:49 IST)

Widgets Magazine


ઉત્તરપ્રદેશના મૈનપુરી જીલ્લામાં બુધવારે સવારે સૈફી-મૈનપુરી રાજમાર્ગ પર એક ભયાનક થયો. જ્યા જયપુરથી ફરુદાબાદ જઈ રહેલ એક પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાયા પછી પલટી ગઈ. બસના પલટી જવાથી તેમા સવાર 17 મુસાફરોના મોત થઈ ગયા અને 35થી વધુ લોકો ઘાયલ થઈ ગયા. બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. 
 
માહિતી પ્રમાણે, વૉલ્વો બસ જયપુરથી ફર્રુખાબાદ જઇ રહી હતી. રસ્તામાં ઇટાવા-મેનપુરી હાઇવે પર ફિતરપુર નજીક ડિવાઇડર સાથે ટકરાઇ, બાદમાં પલટી ખાઇ ગઇ હતી. દૂર્ઘટના એટલી ભયંકર હતી કે જેને પણ જોઇ તે ભયભીય થઇ ગયા હતા.
 
દૂર્ઘટના બાદ હાઇવે પર લાશો વિખરાઇ ગઇ, આ વાતની જાણ થતા પોલીસ ફોર્સની સાથે એસપી ઘટનાસ્થળે પહોંચ ગયા. ઘાયલોને મેનપુરી જિલ્લા હૉસ્પીટલ અને સૈફઇની મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી સરકારને રોકવા માટે લોકસભા 2019માં મહાગઠબંધન જરૂરી - રાહુલ

મોદી સરકાર પર હુમલાવર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી ભાજપા પર નિશાન સાધ્યુ છે. ...

news

આધ્યાત્મિક ગુરૂ ભય્યૂ મહારાજે કરી આત્મહત્યા Video

ઈન્દોરના આધ્યાત્મિક ગુરૂ ભય્યૂ મહારાજ આત્મહત્યા કરી

news

પાકિસ્તાનની જેલમાં બંધ કુલદિપની બહેનને નોકરી આપવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

ચાંદખેડા વિસ્તારના રહેવાસી અને હાલ પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ નાનકચંદ યાદવને લઈ ગુજરાત ...

news

આ છે ભય્યૂ મહારાજની સુસાઈડ નોટ.. જાણો શુ લખ્યુ હતુ..

હાઈ પ્રોફાઈલ રાષ્ટ્રીય સંત ભય્યૂ મહારાજે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ભય્યૂ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine