નવરાત્રિ 2017- આ વર્ષે ડોલીમાં સવાર થઈ આવશે શેરાવાળી, રહો સાવધાન

રવિવાર, 10 સપ્ટેમ્બર 2017 (10:01 IST)

Widgets Magazine

21 સેપ્ટેમબરના દિવસે ગુરૂવારથી શારદીય નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યું છે. નવ દિવસ સુધી ચાલનારી આ પૂજામાં દેવી દુર્ગાના નવ સ્વરૂપ આરાધના કરાય છે. 
ma ambe
 : પૂજા અને મૂહૂર્યનો સમય નવરાત્રિ ગુરૂવારના દિવસથી શરૂ થઈ રહ્યા છે. તેથી આ વર્ષે માતા શેરાવાલી ડોલી પર સવાર થઈને ભક્તોથી મળવા આવી રહી છે. એવું માનવું છે કે ઘટસ્થાપનાના દિવસ મુજબ માતાની સવારિઓ બદલાય છે. તેથી દર વર્ષે માતાનો જુદા જુદા હોય છે. 
 
આ સમયે માતાનો આગમન ડોલી પર થઈ રહ્યું છે. તેનું ફલાફલ સારું નહી ગણાઈ રહ્યું છે. 
માન્યતા મુજબ માતાની સવારીના દિવસ મુજબ હોય છે 
 
સોમવારને માતાની સવારી : હાથી 
મંગળવારે માતાની સવારી: ઘોડો 
બુધવારે માતાની સવારી : ડોલી 
ગુરૂવારે  માતાની સવારી : ડોલી 
શુક્રવારે માતાની સવારી  : ડોલી 
શનિવારે માતાની સવારી : ઘોડો 
રવિવારે માતાની સવારી : હાથી 
નવ દિવસે માતા ભગવતીના જુદા-જુદા રૂપોની પૂજા કરાય છે. 
પહેલા દિવસે શેલપુત્રી દેવી:- શૈલપુત્રી ભગવતી પાર્વતી કહેવાય છે. શૈલપુત્રીની પૂજા અર્ચના કરવાથી સુયોગ્ય વરની પ્રાપ્તિ અને તપસ્વી બનવાની પ્રેરણા મળે છે. 
બીજા દિવસે બ્રહ્મચારિણી દેવી:- માતાની આરાધના કરવાથી દીર્ઘ આયુની પ્રાપ્તિ હોય છે. 
ત્રીજા દિવસે ચંદ્રઘટા દેવી:- ભગવતી ચંદ્રમાને માથા પર ધારણ કરે છે. માતાની આરાધના કરવાથી માતા અને ભગવાન શિવ પ્રસન્ન હોય છે. 
ચોથો દિવસ કુષ્માંડા દેવી- કુષ્માંડા દેવીની પૂજા કરવાથી ધન ધાન્ય અને ઉપજના ઉત્પાદનમાં ખૂબ વૃદ્ધિ હોય છે. 
પાંચમો દિવસ સ્કંદમાતા- ભગવતીની આરાધનાથી પુત્રની પ્રાપ્તિ હોય છે. સાથે જ એ દીર્ઘાયુ હોય છે. ભગવતી મહાલક્ષ્મીના રૂપ 
છટ્ઠો દિવસ કાત્યાયની દેવી - ભગવતી મહાલક્ષ્મીનો રૂપ છે. આરાધના કરવાથી ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ હોય છે. 
સાતમો દિવસ કાલરાત્રિ દેવી- ભગવતીની આરાધના કરવાથી સંકટથી મુક્તિ મળે છે સાથે જ આ દિવસે નિશા પૂજા પણ કરાય છે. બધી મનોકામના ફળોની પ્રાપ્તો હોય છે. 
આઠમો દિવસ મહાગૌરી દેવી- ભગવતીની પૂજા કરવાથી દાંપત્ય જીવન સુખમય હોય છે.
નવમો દિવસ - સિદ્ધિદાત્રી દેવી- બધા મનોકામના ફળોની પ્રાપ્તિ હોય છે. સાથે જ ભક્તોને સિદ્ધીની પ્રાપ્તિ પણ હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શારદીય નવરાત્ર 2017 21 સેપ્ટેમબર શારદીય નવરાત્રિ માતાનો વાહન ઘટસ્થાપનાના માતા ભગવતી Muhurat Navratri 2017 Navratri Webdunia Gujarati

Loading comments ...

નવરાત્રી ઉત્સવ

news

નવરાત્રી પહેલા કરી લેશો આ એક કામ તો, તરત ભરી જશે તમારી તિજોરી

નવરાત્રીના શુભ સમય ચાલી રહ્યું છે. નવરાત્ર માતા દુર્ગાની કૃપા મેળવવાનો પર્વ હોય છે અને આ ...

news

21 સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રિ.. આ મુહૂર્તમાં કરો કળશ સ્થાપના

21 સપ્ટેમ્બરથી આ વખતે નવરાત્રિ પર્વની શરૂઆત થવા જઈ રહી છે. અશ્વિન મહિનામાં પડનારી આ ...

news

#Navratri નવરાત્રીમાં શા માટે પ્રગટાવીએ છે અખંડ જ્યોત, જાણો 5 કારણ

1. નવરાત્રી પર અખંડ જ્યોતિ રખાય છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નિવાસ હોય છે અને દુશ્મનો પર ...

news

ગરબા - કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા ચાચર કેરા ચોકે માડી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine