Widgets Magazine
Widgets Magazine

ભૂલીને પણ ભદ્રામાં રાખડી ન બાંધવી, રાવણની જેમ વિનાશ થશે

રવિવાર, 6 ઑગસ્ટ 2017 (10:48 IST)

Widgets Magazine

ભૂલીને પણ ભદ્રામાં રાખડી ન બાંધવી, ભાઈ બેનના રક્ષાબંધની રાહ બધા જુએ છે. બેન તેમના ભાઈની કલાઈ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાની પ્રણ લે છે. દરેક વાર રાખડી બાંધવાનો યોગ્ય સમય પંડિત જણાવે છે. પણ 12 વર્ષ પછી એવું સંયોગ આવ્યું છે જ્યારે રાખડીના દિવસે ગ્રહણ લાગશે તેથી આ સમયે રાખડીના દિવસે સૂતક પણ રહેશે. પૂર્ણિમા તિથિનો પ્રારંભ 6 ઓગ્સ્ટ 2017ને રાત્રિ 10.28 વાગ્યાથી આરંભ થશે પણ ભદ્રા કાળ વ્યાસ રહેશે. 
rakhi
કહેવાય છે કે ભદ્રામાં રાખડી નહી બાંધવી કારણકે તેને અશુભ ગણાય છે. આ પણ કહેવાય છે કે રાવણની બેન શૂર્પણખા એ તેમના ભાઈને ભદ્રામાં રાખડી બાંધી હતી. જેના કારણે રાવણનો વિનાશ થઈ ગયું. તેથી હિન્દુ શાસ્ત્ર મુજબ આ તહેવાર 7 ઓગ્સ્ટને ભદ્રા રહિતકાળમાં ઉજવાશે. 
 
ભદ્રા પૂંછ- 06:40 થી  07:55 
ભદ્રા મુખ-  07:55 થી  10:01 
ભદ્રા અંત સમય- 11:04Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

રક્ષાબંધન સ્પેશિયલ મિઠાઈ- જાણો તમારા વહાલા ભાઈને કઈ મિઠાઈ ખવડાવીને તમે રાખડી બાંધશો

વાસ્તવમાં ભાઈ-બહેનના પ્રેમને રંગબેરંગી રાખડીનો દોરો વધારે મજબૂતી આપે છે. ભાઈ-બહેન ...

Video-આ રક્ષાબંધને કરો આ ટોટકા , આખું વર્ષ ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ

રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈઓ અને બહેનો માટેનો જ પવિત્ર દિવસ નથી પણ આ દિવસે ખાસ ગ્રહ દોષ ...

news

રક્ષાબંધનની પૂજન અને શ્રવણ પૂજન કેવી રીતે કરાય?

રક્ષાબંધન પર મહિલાઓ સવારે સ્નાન કરીને સૂર્યને તાંબાના વાસણથી અર્ધ્ય અર્પિત કરો. બપોર પછી ...

news

શ્રાવણમાં સૌભાગ્ય વધારે છે લીલો રંગ, પતિ પત્નીમાં વધે છે પ્રેમ

શ્રાવણ મહીના આવતા જ બંગડીઓનો વેચાણ વધી જાય છે. પણ તેમાં પણ ખાસ કરીને લીલા રંગની બંગડીઓની ...