ગુજરાતમાં આ ત્રણ સ્થળે સી પ્લેનમાં જઈ શકાશે

મંગળવાર, 12 જૂન 2018 (12:26 IST)

Widgets Magazine

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં માટે 3 રુટ્સ ફાઈનલ કર્યા છે. રાજ્યમાં વોટર એરડ્રોમ ઓપરેશન્સ માટે સિલેક્ટ કરવામાં આવેલા રુટ્સમાં સાબરમતી રિવરફ્રંટથી ધરોઈ ડેમનો રુટ પણ શામેલ છે.   ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધા નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીથી ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં મુસાફરી કરી હતી, જેની નોંધી વિશ્વસભરમાં લેવાઈ હતી. આ સિવાય દ્વારા સાબરમતી રિવરફ્રંટથી સરદાર સરોવર ડેમ  અને સુરતમાં તાપી સુધીના રુટ પર વિશ્લેષણ ચાલી રહ્યું છે.  ઘણાં બધા સ્થળોનો વિચાર કર્યા પછી આ 3 સ્થળોને પ્રી-ફીઝીબીલીટી સ્ટડી માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. AAIના અધિકારીઓ અને પ્રાઈવેટ એરલાઈનના અધિકારીઓ આ લોકેશન્સની ટુંક સમયમાં મુલાકાત લેશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સી-પ્લેન ટૂરિઝમ પોલીસીનો પ્રસ્તાવ મુક્યો છે અને બજેટમાં તેના માટે સ્પેશિયલ ગ્રાન્ટ પણ ફાળવી છે. આ બાબતના જાણકાર એક સૂત્રએ જણાવ્યું કે, સરકારનો પ્લાન 31મી ઓક્ટોબર પહેલા સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું કામ સમાપ્ત કરવાનો છે. એક વાર આ સ્ટેચ્યુ તૈયાર થઈ જશે તો દુનિયાભરના લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. માટે અહીંની મુલાકાત લેવા આવનારા લોકો માટે સી-પ્લેન સારો વિકલ્પ બની રહેશે.  વર્તમાન સી-પ્લેન ટૂરિઝમ પ્રમોશન પૉલિસીના પ્રસ્તાવ અંતર્ગત  રાજ્યમાં સી-પ્લેન સર્વિસ શરુ કરવા માંગતા વેન્ડર્સ માટે VGFનો પ્રસ્તાવ મુક્યો છે. કેન્દ્ર સરકાર પાસેથી પણ નાણાંકીય મદદ મળે તેવી અમને આશા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાબરમતી રિવરફ્રંટ રિવરફ્રંટ પ્રાઈવેટ એરલાઈન આજના હવામાન સમાચાર ગુજરાતી સમાચાર વાવાઝોડા ના સમાચાર ગુજરાત સમાચાર પેપર અમદાવાદના આજના સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર સમાચાર ઓનલાઈન લાઈવ સમાચાર ઈંડિયા ગુજરાતી સ્થાનિક સમાચાર સમાચાર ભારતીય ટીમ ધોની વિરાટ કોહલી મોદી ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો અમદાવાદના આજના સમાચાર સી-પ્લેન એરક્રાફ્ટ ઓપરેશન્સ Aai Sabarmati Riverfront Gujarati News Gujarat Samachar Business News Ahmadabad News Rajkot News Ahmedabad News Latest Gujarati News Sea Plane Aircraft Pm Narendra Modi Live News In Gujarati Regional News Of Gujarat Gujarat Samachar In Gujarati #gujarat Samachar #webdunia Gujarati #gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વેબસાઈટથી જીવનસાથી શોધતી મહિલા સાથે 10 લાખની છેતરપિંડી

એક ડિવોર્સી મહિલા વેબસાઈટથી જીવનસાથી શોધવા જતાં છેતરપિંડીનો ભોગ બની છે. સેકન્ડ શાદી.કોમ ...

news

પાટીદારોને મનાવવા પીએમ મોદીનો માસ્ટરપ્લાન, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા ...

news

અમદાવાદમાં સુરક્ષાના દાવાઓ પોકળ નિવડ્યાં ભીડ વચ્ચે 5 કિલો સોનાની લૂંટ

શહેરમાં સુરક્ષાના દાવાઓને પડકારતી ઘટના બની છે. અમદુપુરા બસ સ્ટેન્ડ પાસેના ભીડભાડવાળા ...

news

ધડક ટ્રેલરમાં શ્રીદેવી જેવી જોવાઈ જાહ્નવી

જાહ્નવી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ધડકનો ટ્રેલર રજૂ થઈ ગયું છે. ટ્રેલર લાંચના સમયે જાહ્નવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine