ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (13:52 IST)

મંત્રી મંડળ: 6 ધારાસભ્યોના કપાશે પત્તા❓

Bhupendra Patel
CM બાદ હવે મંત્રી મંડળમાં પણ મળી શકે છે સરપ્રાઇઝ, વર્તમાન સરકારનાં 6 ધારાસભ્યોના પત્તા કપાય તેવી સંભાવના 
 
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનર આવી પ્રદેસ અધ્યક્ષ નવા મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ નવા મંત્રીમંડળની જાહેરાત કરાય તેવી સંભાવના 
 
સી આર પાટીલના ઘરે મંત્રીમંડળની ગોઠવણ - સીએમની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક થશે. સીઆર પાટીલના ઘરે જમાવડો. 
 
નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થયા બાદ બપોરે 2.20 વાગ્યે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક મળશે.