જો એક શરત પાળો તો વડોદરા પોલીસ આપશે હોટલમાં ફ્રીમાં જમવાની કુપન

બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (13:00 IST)

Widgets Magazine
free coupan


દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા પરિવારને મહિનામાં એક વાર હોટેલમાં ખાવાની કુપન ફ્રીમાં આપવામાં આવી રહી છે. શરત એટલી જ છે કે ટ્રાફિકનું પાલન કરો. અંતર્ગત વડોદરા પોલીસે આ પહેલ શરૂ કરી છે. હાલ રાજ્યમાં ટ્રાફિક સલામતી સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. જેમાં જે લોકો ટ્રાફિકનું પાલન નથી કરતા તેમને સમજાવવામાં આવી આવી રહ્યું છે. તેમજ જે લોકો રસ્તા પર ટ્રાફિકનું પાલન કરતા જોવા મળે તેમને એક પહેલના ભાગરૂપે તેમના આખા પરિવાર સાથે મહિનામાં એક વાર મફત જમવાની કુપન આપવામાં આવી રહી છે. આ અંગે સમા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. ચૌધરીએ કહ્યું કે, પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદાની જાગૃતતા માટે કરવામાં આવી રહેલા આ નવતર પ્રયોગથી વાહન ચાલકોએ પણ ખુશી જાહેર કરી છે.
free coupanWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફ્રીમાં જમવાની કુપન એક શરત પાળો તો વડોદરા પોલીસ ટ્રાફિક સલામતી સપ્તાહ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarati News Gujrati News Gujarati Samachar Free Dinnar Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Latest Gujarati News Online

Loading comments ...

ગુજરાત સમાચાર

news

photos - તાઈવાનમાં જોરદાર ભૂકંપ.. બે ના મોત 219 ઘાયલ

તાઈવાનના તટવર્તી શહેર હુઆલીનમાં આવેલ જોરદાર ભૂકંપમાં બે લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ...

news

પીએમ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન માર્ગ અકસ્માતમાં ઘવાયા

પીએમ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનનુ રાજસ્થાનના કોટ્ટા-ચિત્તોડ હાઈવે પર થયેલ અકસ્માતમાં ...

news

જામનગરમાં લગ્નના વરઘોડાએ ટ્રાફિક રોક્યો, પોલીસ લાલઘૂમ

જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા એક પરિવારના પુત્રના લગ્નના વરઘોડાએ ટ્રાફિક પ્રશ્ન ઉભો કરતા ...

news

ભાજપના નેતાઓ પોતાના બેકાર પુત્રો માટે પકોડાની લારી કેમ શરૂ નથી કરતાં - હાર્દિકની ટ્વિટ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને પકોડા પોલિટિક્સ પર વડાપ્રધાન મોદી, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine