૧૦૦૮ની દિવાઓની આરતીમાં નગરજનોએ સુખ શાંતિના ભાવથી નિહાળી શર્મિષ્ઠા તળાવમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની બાળપણની યાદો તાજી કરી(જુપ ફોટા)

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (13:59 IST)

Widgets Magazine

મહેસાણા
ગુજરાતમાં વડનગરની ધરતી આજે રૂપરંગ સજીને ધરતીના પુત્રે અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદી આવકારવા માટે થનગની રહી છે. અને તેમના માનમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં
પ્રધાનમંત્રીશ્રીના આગમન પુર્વે આજે વડનગરના શર્મિષ્ઠા તળાવમાં ૧૦૦૮ દીપ પ્રગટાવી મહા આરતીનો
કાર્યક્રમ યોજાઇ ગયો .
આ એજ તળાવ છે જ્યાં તેમના બાળપણના દિવસો પસાર થયા હતા અને મિત્રો સાથે તળાવમાં ડુબકી મારીને
તળાવનો આનંદ માણતા હતા. અત્રે ૧૦૦૮ દિવાની મુખ્ય મહા આરતી,૧૦૮ દિવાની અસંખ્યા આરતીઓ
નગરજનોએ કરી હતી અને તળાવમાં અગણિત દીવડાઓ તરતા મુકવામાં આવ્યા હતા
આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૦૦૮થી વધુ દીપની
આરતીનો એકભવ્ય અને નયન રમ્ય કાર્યક્રમ યોજાઇ ગયો જે વડનગરને સાંસ્કૃતિક આધ્યાત્મિક અને પ્રાકૃતિક
ગાથાની અનુંભુતિ કરાવતો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર એચ.કે પટેલ,સુરતના કલેકટર મહેન્દ્ર
પટેલ,અગ્રણી સોમભાઇ મોદી તથા પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
આજે વડનગરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વડનગરથી વારાણસીની યાત્રાની ઠેરઠેર ચિત્રો દ્વારા
દર્શાવી હતીWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડાપ્રધાનશ્રી વડનગર ગુજરાત પ્રધાનમંત્રી ૧૦૦૮ દીપ પ્રગટાવી આરતી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડનગર મોદીના સ્વાગત માટે તૈયાર છે, વડનગરમાં રોડ શો

વડનગર મોદીના સ્વાગત માટે તૈયાર છે.

news

ગુજરાતમાં રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બે મહિનામાં પાંચમી વખત ફાટ્યો

વડોદરા શહેરમાં આવેલા સમામ તળાવ કિનારે રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ગત 14મી ઓગષ્ટના ...

news

પીએમના ગુજરાત પ્રવાસ ટાણે જ અમદાવાદમાં દેશી બોમ્બ મળતાં પોલીસ દોડતી થઈ

એક તરફ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે અને બીજી તરફ અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની તંબુ ...

news

PAASના 80 કન્વિનર નેતાઓ વિશે હાર્દિક પટેલનો ઘટસ્ફોટ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે શનિવારે મોટો ઘટસ્ફોત કરતાં પોતાના ફેસબુક પર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine