કાલુપુર રેલવે સ્ટેશન પર 5 રૂપિયામાં મળશે સેનિટરી નેપકિન

ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (13:35 IST)

Widgets Magazine
cenetary pad


વેરસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવીઝન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનના મહિલાઓના વેઈટિંગ રુમમાં શુક્રવારે પ્રજાસત્તાક દિનના દિવસે ડિસ્પેન્સરની શરુઆત કરવામાં આવશે. આનો લાભ રેલસેવાનો લાભ લેતી લગભગ 30,000 મહિલાઓ લઈ શકશે.મંગળવારના રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી DRM ઓફિસમાં આવી એક ડિસ્પેન્સરીની શરુઆત કરવામાં આવી હતી. અમદાવાદ સિવાય રાજકોટ રેલવે સ્ટેશન પર પણ સેનિટરી નેપકિન ડિસ્પેન્સર મુકવામાં આવ્યું છે.
pad

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશનમાં દરરોજ લગભગ 1.3 લાખ મુસાફરો અવરજવર કરે છે, જેમાંથી 30,000થી વધારે મહિલાઓ હોય છે. પેસેન્જર્સ સિવાય રેલવે સ્ટાફ અને મહિલા ઓફિસર્સ તેમજ સ્ટેશન પર તૈનાત સિક્યોરિટી ફોર્સની મહિલાઓ પણ આ વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરી શકશે. આ મશીન બે ભાગમાં બનેલું છે- ડિસ્પેન્સર અને ઇન્સિનરેટર. મશીનની કિંમત લગભગ 37000 રુપિયા છે. એક સમયે આ મશીનમાં 100 સેનિટરી નેપકિન્સ મુકી શકાય છે. રેલવે દ્વારા એક પેડની કિંમત 5 રુપિયા નક્કી કરવામાં આવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાલુપુર રેલવે સ્ટેશન સેનિટરી નેપકિન ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Sports Cricket News Gujarati News Team India Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પદ્માવત વિરોધ: ઉત્તર ગુજરાતમાં એસટી સેવાઓ બંધ, મુસાફરોને હાલાકી

પદ્માવત ફિલ્મના વિરોધમાં આજે ગુજરાતમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ...

news

Photos - ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ, એકલ દોકલ બનાવો વચ્ચે સંપૂર્ણ શાંતિમય વાતાવરણ

સંજય લીલા ભણસાલી અને વાયાકોમ 18 મોશનની પદ્માવત આજે દેશમાં રીલિઝ થઈ છે. ફિલ્મ રીલિઝને પગલે ...

news

પદ્માવત રિલીઝ - ગુજરાત-MP સહિત પાંચ રાજ્યોમાં નહી જોવા મળે ફિલ્મ, ગુડગાવમાં શાળા બંધ

સુરક્ષા કારણોસર સિનેમા અને મલ્ટીપ્લેક્સ માલિકોએ ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રજુ ન કરવાનો ...

news

સુરતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર

ફિલ્મ પદ્માવતને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં કરણી સેના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine