આ વખતનું બજેટ પ્રજાલક્ષી હશે અને તેમાં દરેકનું ધ્યાન રખાશે - રૂપાણી

સોમવાર, 15 જાન્યુઆરી 2018 (12:04 IST)

Widgets Magazine

આર્મી ડેને લઇને પહોંચ્યા છે. તેમણે શહેરના રેસકોર્સ મેદાનમાં શહીદ જવાનોને યાદ કરી સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આર્મી ડે ભારતની સેના સીમાડે સજાગ છે ત્યારે આપણે નિરાંતનો શ્વાસ લઇએ છીએ. માતૃ ભૂમિ પ્રત્યે પોતાના જાન ન્યોછાવર કરેલા જવાનોનું સન્માન કરીએ તેટલું ઓછું પડે. આગામી દિવસોમાં રજૂ થનાર બજેટને લઇને કહ્યું હતું કે, કેન્દ્રીય બજેટ આગામી 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે ત્યારે ગુજરાત રાજ્યનું બજેટ આગામી 20 ફેબ્રુઆરી બાદ રજૂ થશે. ત્યારે આગામી બજેટમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ આગામી રજૂ થનાર બજેટ સૌના હિતમાં હશે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા કરતા આ વખતે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઓછી સીટ મળી છે. ત્યારે આ બજેટના માધ્યમથી સરકાર પોતાનાથી નારાજ હોય તેવા પણ તમામ વર્ગોના હિતનું પણ ધ્યાન રાખશે તેવું ચોક્કસ કહી શકાય.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આદિવાસી સંમેલનમાં પહોંચેલા વન પર્યાવરણ મંત્રીની કાર પર પત્થર ફેંકાયા

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ત્રિદિવસીય ‘આદિવાસી એકતા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું ...

news

જેતપુરમાં એકસાથે એક જ ગામના 9 યુવાનોની ઉઠી અર્થી, ગામ સજ્જડ બંધ

સમગ્ર ગુજરાતમાં એક તરઉ ઉત્તરાયણનો શુભ પર્વ ઉજવાઈ રહ્યો હતો. તો બીજી બાજુ એક આખું ગામ ...

news

ઈજરાયલી પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ ભારત ભ્રમણ પર છે. તેમની ભારત યાત્રા ઘણા રીતે યાદગાર સિદ્ધ થનારી છે.

રવિવારે નવી દિલ્હી પહોંચતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોટોકૉલ તોડી તેમનો ગર્મજોશીથી ...

news

હેપ્પી ઉત્તરાયણમાં MGIS સ્કૂલના વિદ્યાર્થીઓએ આપ્યો સંદેશ,

ગુજરાતનો પોતીકો તહેવાર એટલે ઉત્તરાયણ! આ વર્ષનો એવો સમય છે કે જયારે ઉત્સવની ઉજવણી હવામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine