Widgets Magazine
Widgets Magazine

હનુમાનને શા માટે કહેવાય છે બજરંગબળી

મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (15:00 IST)

Widgets Magazine
hanuman

દરેક કોઈને ખબર છે કે બાળ બ્રહ્મચારી બજરંગબળી કહેવાય છે. તેમની મૂર્તિને મહિલાઓને છૂવાની મનાઈ કરાય છે. 
 
પણ તેલંગાના લોકો હનુમાનજીને પરિણીત માને છે. અહીંના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સૂવર્ચલાનો મંદિર પણ છે. 
 
પણ કેટલાક પુરાણમાં લખ્યું છે કે હનુમાનજીના લગ્ન થયા હતા. 
 
તેના પાછળના આ કારણ છે 
 
હનુમાનજીનો લગ્ન સૂર્ય દેવથી જે વિદ્યા હનુમાનજી શીખવા ઈચ્છતા હતા. એ માત્ર પરિણીત લોકોને જ અપાતી હતી. 
 
પણ વિદ્યા શીખ્યા પછી સુર્વચના અંતર્ધ્યાન થઈ ગયા જેના કારણે હનુમાનજી બ્રહ્મચારી બન્યા રહ્યા. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

VIDEO Hartalika Teej Vrat Katha - કેવડાત્રીજની વ્રત કથા જુઓ વીડિયો

VIDEO Hartalika Teej Vrat Katha - કેવડાત્રીજની વ્રત કથા જુઓ વીડિયો

news

VIDEO -સૂર્યદેવ ને ફક્ત પાણી ક્યારેય ન ચઢાવશો, તેમા જરૂર નાખી દો આ બે વસ્તુઓ.. ખુલી જશે ધનના દ્વાર

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત છે તો તે વ્યક્તિ ખૂબ જ પ્રતિષ્ઠિત અને તેજસ્વી ...

news

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

ભાદરવા કૃષ્ણ પક્ષની અગિયારસ અજા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરીને ભગવાન ...

news

Hartalika Teej કેવડાત્રીજ મુહૂર્ત - પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે 107 જન્મ લીધા... આ રીતે કરો પૂજા

ભારતમાં કેવડાત્રીજ વ્રત ભાદરવો શુક્લ પક્ષની તૃતીયાના દિવસે કરવામાં આવે છે. આ વખતે ...