સ્ટ્રોબેરી બનાના શેક

રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (12:32 IST)

Widgets Magazine

2 ગિલાસ  દૂધ
2 કેળા, 
2  મધ
2 કપ સ્ટ્રોબેરી, ટુકડાઓ 
 
- સૌપ્રથમ, દૂધ અને કેળાને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો. 
-ત્યારબાદ તેમાં મધ અને સ્ટ્રોબેરી ઉમેરો અને તે ફરીથી ગ્રાઈંડ કરો.
- સ્ટ્રોબેરી બનાના શેક  તૈયાર છે.
- બે ગિલાસમાં નાખો અને સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. અને પોતે પણ પીવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી ડિશ ટોપ 10 ગુજરાતી ડિશ ગુજરાતી રેસીપી ગુજરાતી રસોઈ રસોઈ Cooking Recipe Rasoi Gujarati Rasoi Strawberry Banana Shake Top 10 Gujarati Dishes Recipe In Gujarati Most Popular Food In Gujarat

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

news

સાઉથ ઈંડિયન રેસીપી - રવા ઉત્તપમ

રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ ...

news

શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે પછી માંસાહારી?

સાબૂદાણાનો ઉપયોગ મક્કમતાપૂર્વક ફળાહારી રીતે વ્રત ઉપવાસમાં કરાય છે. પણ સાબૂદાણા બનાવવાની ...

news

ઈંડિયન સ્ટાઈલમાં બનાવો - મશરૂમ કરી

આમ તો ભારતીય રસોઈમાં મશરૂમથી અનેક વસ્તુઓ બને છે. લોકો પિઝ્ઝા, બર્ગરની ટોપિંગમાં પણ મશરૂમ ...

Widgets Magazine