Widgets Magazine
Widgets Magazine

પિતૃપક્ષ- આ વસ્તુઓનું કરવું દાન, ખુશ થઈ જશે પિતર

રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (11:32 IST)

Widgets Magazine

શાસ્ત્રો મુજબ, પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં બહુ મહત્વ હોય છે. કહેવાય છે કે આ સમયે દાન કરવાથી પિતરોની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃ દોષ પણ ખત્મ થઈ જાય છે. શ્રાદ્ધ પક્ષમાં ઘણી વસ્તુઓના દાનની માન્યતા છે અને બધી વસ્તુઓના દાનથી જુદા-જુદા ફળ મળે છે. અમે તમને જણાવી રહ્યા છે. શ્રાદ્ધમાં કઈ વસ્તુના દાનનું શું મહત્વ, શું ફળ મળે છે. 
તલનું દાન 
કાલા તલ વિષ્ણુજીની બહુ પ્રિય છે અને તેથી આ પૂર્વજોને પણ ખૂબ પ્રિય છે. શ્રાદ્ધમાં કાલા તલનો દાન કરવાથી માણસ મુશ્કેલી અને સંકટથી બચ્યું રહે છે.

ઘી નો દાન 
શ્રાદ્ધમાં ગાયનો શુદ્ધ ઘી દાન કરવું પરિવાર માટે શુભ અને મંગળકારી ગણાય છે. 
 
અનાજનું દાન 
અન્નદાનમાં ઘઉં, ચોખા વગેરેનું દાન કરવું જોઈએ. પણ તેના અભાવમાં કોઈ પણ બીજા અનાજનું દાન કરી શકાય છે. આવું કરવાથી માણસની દરેક ઈચ્છા પૂરી હોય છે અને મનવાંછિત ફળ મળે છે. 
 
વસ્ત્રોનું દાન 
પિતરોને પણ શરદી અને ગર્મીનો અનુભવ હોય છે. જે પરિજન તેમના પિતરોને વસ્ત્ર દાન કરે છે તેના પર હમેશા પિતરોની અસીમ કૃપા રહે છે. ધોતી અને ટાવેલનું દાન બહુ મહત્વનું છે અને મનોવાંછિત ફળ મળે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

news

ગુરૂવારે પહેરવું પીળા રંગના કપડા પછી જુઓ હેરાન કરનાર ફાયદા

અઠવાડિયામાં સાત દિવસ અને દરેક દિવસે હિન્દુ ધર્મ મુજબ કોઈ ખાસ ભગવાનમે સમર્પિત કરાય છે. ...

news

આ ટેવવાળી પત્ની બદલી નાખે છે પતિની કિસ્મત

પત્ની જો સૌભાગ્યશાળી હોય છે તો પતિનો જીવન પોતે જ સરળ અને ખુશહાલ બની જાય છે. ત્યાં બીજી ...

news

મંગળવારે આ 5 વાતોનુ રાખશો ધ્યાન, તો દૂર થશે બધા અવરોધો

બધા હનુમાન ભક્ત મંગળવારનુ વ્રત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine