બજેટ 2018 - કસ્ટમ ડ્યુટી વધી... જાણો શુ શુ થશે મોંઘુ

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:27 IST)

Widgets Magazine

નાણાકીય મંત્રી અરુણ જેટલી પાંચમી વાર સામાન્ય બજેટ રજુ કર્યુ. નાણાકીય મંતીએ નિર્ણય કર્યો કે કસ્ટમ ડ્યુટી વધારવામાં આવશે.  નાણાકીય મંત્રીના કસ્ટમ ડ્યુટીના વધારવાના નિર્ણયથી મોબાઈલ, લેપટોપ, ટીવી અને ફ્રીજ મોંઘા થશે. 
 
મેક ઈન ઈંડિયા હેઠળ સરકાર નવી કંપનીઓને પ્રોત્સાહન આપવા માંગી રહી છે. તેથી કસ્ટમ ડ્યુટી વધારવાથી ઈલેક્ટ્રોનિક આઈટમના ભાવ પણ વધી શકે છે. કારણ કે કંપનીઓએ આ વધેલા ભાવ ગ્રાહકો પાસેથી જ વસૂલશે. 
 
ઉલ્લેખનીય છે કે આ સામાન વિદેશથી આયાત કરવામાં આવે છે. કસ્ટમ ડ્યુટી વધવાથી આ ઉત્પાદોને આયાત કરવા પર લાગનારો ખર્ચ વધી શકે છે. તેથી કંપનીઓ આ ઉત્પાદોને મોંધા કરી શકે છે. આ પણ વાંચો :  
જાણો શુ શુ થશે મોંઘુ બજેટ 2018 રેલ બજેટ સસ્તુ મોંઘુ Budget 2018 બજેટ 2018 - કસ્ટમ ડ્યુટી વધી. Budget-2018 Custom-duty Union Budget 2018 Budget News Gujarati Rail Budget Speech Live Budget Gujarati Up And Down Budget 2018-19 Highlights Live Budget 2018 In Gujarati Rail Budget Highlights 2018-19 Arun Jaitley Budget Speech Get Latest News On Budget 2018-19 News Coverage On Union Budget 2018-19 Complete Budget News 2017 On Webdunia Budget 18-19 Special Page. વાંચો બજેટ સમાચાર 2018-19 હાઈલાઈટ્સ

Loading comments ...

વ્યાપાર

news

Budget 2018: દેશભરમાં બનશે 5 લાખ WiFi હોટસ્પોટ, 10 હજાર કરોડનો પ્રસ્તાવ

નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે લોકસભામાં સામાન્ય બજેટ 2018 રજુ કરી દીધુ. આ બજેટમાં ...

news

બજેટ 2018-19 - ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી

નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે લોકસભામાં મોદી સરકારનુ સતત પાંચમુ બજેટ રજુ કર્યુ. પોતાના ...

news

Budget Live: અરુણ જેટલીનું બજેટ -ઈનકમ ટેક્સમાં કોઈ ફેરફાર નહી, આવકમાંથી 40 હજાર સુધી સ્ટેંડર્ડ ડિડક્શન મળશે

નાણાકીય મંત્રી અરુણ જેટલી બજેટ રજુ કરવા સંસદ પહોંચી ગયા છે. શક્યતા છે કે જેટલી આજે ...

news

#budget2018 સસ્તા થઈ શકે છે 10 હજાર રોપિયા સુધીના સ્માર્ટફોન, મળી શકે છે મોટી ભેંટ

બજેટમાં વિત્ત મંત્રી અરૂણ જેટલી મોબાઈલ કંપનીને મોટી ભેંટ આપી શકે છે. 10 હજાર સુધીના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine