બજેટ 2018 - પેટ્રોલ અને ડીઝલ સસ્તા કરી શકે છે સરકાર

શનિવાર, 27 જાન્યુઆરી 2018 (17:26 IST)

Widgets Magazine
budget

પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં વધી રહેલા ભાવથી સામાન્ય માણસ પરેશાન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 69.49 ડોલર પ્રતિ બેરલ છે. મોંઘવારીથી પરેશાન લોકોને બજેટમાં રાહત મળવાની આશા છે. શક્ય છે કે આ વર્ષે બજેટમાં ફાઈનેંસ મિનિસ્ટર અરુણ જેટલી અને ડીઝલના ઉત્પાદ શુલ્કમાં કપાત કરી શકે છે. 
 
સૂત્રોના મુજબ પેટ્રોલિયમ મિનિસ્ટરે પ્રી-બજેટ મેમોરેંડમના રૂપમાં એક્સાઈઝ ડ્યુટીમાં કપાત કરવાના પ્રસ્તાવ ફાઈનેંસ મિનિસ્ટરને મોકલ્યો છે. પેટ્રોલિયમ સેક્રેટરીના ડી ત્રિપાઠીએ સોમવારે કહ્યુ હતુ કે મિનિસ્ટ્રીએ પોતાની સલાહ મોકલી આપી છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ  63.36 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. જ્યારે કે ડીઝલનો ભાવ 72.43 રૂપિયા પ્રતિ લીટર છે. 
 
ડિસેમ્બર મધ્યથી હાલ સુધી પેટ્રોલની કિમંતોમાં 3.31 રૂપિયા પ્રતિ લીટર વધી ચુક્યો છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલની કિમંતોમાં 15 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. 
 
કેમ વધી રહી છે કિમંત 
 
ડીઝલની કિમંતોમાં વધારાનુ પ્રથમ કાર્ણ ટ્રેક્ટર અને સિંચાઈ માટે પંપ સેટનો ખૂબ વધુ ઉપયોગ છે. કેન્દ્ર સરકારે હાલ પેટ્રોલ પર 19.48 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ પર 15.33 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી લગાવી છે. દિલ્હીમાં પેટ્રોલ પર 15.39 રૂપિયા પ્રતિ લીટર વેટ છે.  જ્યારે કે ડીઝલ પર વેટ 9.32 રૂપિયા છે. બીજેપીની આગેવાની વાળી એનડીએ સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 ની વચ્ચે 9 વર એક્સાઈઝ ડ્યુટી વધારી ચેહ્ આ 15 મહિનામાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 1177 રૂપિયા પ્રતિ લીટર વધારવામાં આવી હતી. જ્યારે કે ડીઝલની એક્સાઈઝ ડ્યુટી વધીને 13.47 રૂપિયા પ્રતિલીટર સુધી પહોચી ગઈ છે. તેનાથી 2016-17 દરમિયાન સરકારને  2,42,000 કરોડ રેવન્યુ મળ્યો હતો. જ્યારે કે 2014-15 દરમિયાન ફક્ત 99000 કરોડ રૂપિયા હતા. 
 
ઉલ્લેખનીય છે કે 2014થી 2016 વચ્ચે ક્રૂડનો ભાવ ઓછો હતો. જેનો ફાયદો ઉઠાવવા માટે સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી હતી. આ જ કારણ હતુ કે ક્રૂડની પ્રાઈસ 45 ડોલર પ્રતિ બેરલ સુધી આવ્યા છતા ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ કમી નહોતી આવી. આ પણ વાંચો :  
બજેટ 2018 પેટ્રોલ અને ડીઝલ સસ્તા કરી શકે છે સરકાર Union-budget-2018 Arun-jaitley. Jaitley-may-cut

Loading comments ...

વ્યાપાર

news

બજેટ 2018 - સેલરી ક્લાસને મળી શકે છે આ ભેટ

જો તમે નોકરી કરો છો તો સરકાર બજેટમાં તમને શાનદાર ભેટ આપી શકે છે. દેશના સૌથી મોટા ટેક્સ ...

news

Budget 2018: જાણો શુ હોય છે કોર્પોરેટ ટેક્સ (corporate tax)

એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય મંત્રી અરુણ જેટલી સામાન્ય બજેટ રજુ કરશે. બજેટની વાત દરમિયાન ...

news

બજેટ ડિક્સનરી - જાણો શુ છે જીડીપી(GDP)નો અર્થ

જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો મતલબ હોય છે સફળ ઘરેલુ ઉત્પાદ. આ એક આપવામાં આવેલ સમય ...

news

jio republic day offer: માત્ર 98માં મળી રહ્યું છે 2 GB ડેટા, કૉલિંગની સુવિધા પણ મફત

રિલાંયંસ જિયો રિપલ્બ્લિક ડે ઑફર (reliance jio republic day offer)માં યૂજર્સ ગ્રાહકને ઘણા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine