શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2019 (13:44 IST)

ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે એ માટે 6 વસ્તુઓ દરેકના ઘરમાં હોવી જોઈએ

ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે આ માટે શાસ્ત્રોમાં અનેક ઉપાય બતાવ્યા છે. જ્યોતિષ મુજબ મહાભારતના સમયમાં યુદ્ધિષ્ઠિરે જ્યારે કૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે એ માટે શુ કરવુ જોઈએ.  ત્યારે શ્રીકૃષ્ણને જણાવ્યુ હતુ કે કેટલીક એવી વસ્તુઓ છે જેને હંમેશા તમારા ઘરમાં મુકવી જોઈએ. જે ઘરમાં આ વસ્તુઓ રહે છે એ ઘરમાં સુખ કાયમ રહે છે. તો આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા મુજબ એ વસ્તુઓ કંઈ છે